________________
વળેલું હતું. આ વાત તેમના નાન વગેરે કાવ્યમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે.
તેઓશ્રીએ લખેલા જૈનદર્શન પુસ્તકને સંપૂર્ણ રીતે વાંચવાને પ્રસંગ માટે આવ્યું નથી. જ્યારે જોયું છે ત્યારે પણ ઉપર ઉપરથી કેટલાંક પાનાઓમાં નજર નાખવાનો જ પ્રસંગ આવ્યું છે. જૈન દર્શનમાં જૈનતત્ત્વજ્ઞાનમાં રહેલા ઉત્તમ આચાર, વિચારો તથા સનાતન સત્યોને તેમની વિચારધારા પ્રમાણે તેમની આગવી સ્વતંત્ર શિલીથી વર્તમાન દેશકાળને ખ્યાલ રાખીને તેમણે રજ કર્યા છે. વાચકે આ પુસ્તકનું વાંચન તથા મનન કરીને તેમાંથી ક્ષીર–નીર ન્યાયે સાર ગ્રહણ કરે તથા જૈનદર્શનને બરાબર સમજીને અને જીવનમાં ઉતારીને સ્વ-પરનું પરમ કલ્યાણ સિદ્ધ કરે એ જ શુભેચ્છા.
વિક્રમ સંવત ૨૦૭ ફાગણ વદિ ૧૦
. ધામા ( શ્રી શંખેશ્વરજી તીર્થ પાસે
પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયાન્તવાસી સુન જમૂવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org