________________
: ૧૧૪ :
જૈન દર્શન
,,
'
હાવાથી પ્રશસ્તીનું, પ્રશ'સાસ્પદ સમજવુ જોઈએ. યાગ્યસુયેાગ્ય શરીરાદિ સાધને અને શ્રેયઃસાધક સત્સંગ જેવા શુભ સયેાગા મેળવી આપનાર ક [ સપુણ્યકમ ] કેટલુ મહત્ત્વશાલી ? ગણાય “ તીથ કર નામકમ જેવાં મહાન ઉચ્ચ કાટીનાં કર્યાં આત્માના જે ‘આસવ' રૂપ પરિણામથી બંધાય તે એછે સ્તુતિપાત્ર હશે! વીતરાગ દશા સિવાય ઊંચી–નીચી સમગ્ર જીવનયાત્રામાં કર્મબન્ધનવ્યાપાર અથવા કર્મબન્ધના ક્રમ ચાલુ જ રહે છે. તથાપિ ક્રમમાં કમ એટલે ખ્યાલ વિવેકી જરૂર રાખે કે કમ કલુષ કે પાપરૂપ ન બધાય; સત્કર્મોં દ્વારા સપુણ્ય બંધાવાથી ડરવાનુ` કે ગભરાવાનું નથી.x
× નૈવ, યત્ વુ”વન્ધોડવ ધર્મāતુ: શુમોયઃ । नेर्दा विनाश्येव नश्वरत्वात् स्वतो मतः ॥
આ
-યશવિજયજી ઉપાધ્યાયની પ્રથમ દ્વાત્રિંશિકાના ૧૭મે બ્લેક કહે છે કે
પુણ્યજન્ય ( શુભ પુણ્યઅન્ય ) પણ શુભ ઉદયવાળે અને ધર્મ હેતુ છે. એ મુક્તિ કે નિરાના વિરાધી નથી. જેમ અગ્નિ ઇન્પનાદિને ખાળીને પછી સ્વયં શાન્ત થઈ જાય છે, તેમ શુભ પુણ્ય પાપના નાશ કરી સ્વયમેવ ક્ષીણ થઈ જાય છે.
એ જ દ્વાત્રિંશિકાના ૨૨મા શ્લાકની ટીકામાં એએ જણાવે છે કેશુભ પુણ્ય મોક્ષમાવિહારમાં ભંગ પાડનારુ નથી. અત એવા એવા પુણ્યથી મુક્તિ સૌલભ્ય સમજવાનું છે.
પુણ્યાત્મા શુભ પુણ્યના ઉદયે પ્રાપ્ત થયેલા ભાગેામાં આસક્ત થ નથી, સ્વસ્થ રહે છે, ધર્મવિહારી રહે છે, રાજયેાગી બની રહે છે; અને એ પવિત્રબુદ્ધિ જાગ્રત મુમુક્ષુ અવસરે મેક્ષ-સાધનના મહાત્ મા પર ચડી જાય છે, અને ઉત્તરાત્તર પ્રગતિ કરતા જાય છે. ..
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org