________________
: ૧૧૨:
જૈન દર્શન
ભાવના અર્થાત્ અનુપ્રેક્ષા, એટલે કે ઊંડું ચિંતન. જો ચિંતન તાત્ત્વિક અને ઊંડુ· હોય તે તે દ્વારા રાગદ્વેષાદ્ધિ વૃત્તિઓ થતી અટકે છે, તેથી એવા ચિંતનને સંવર'ના ( કર્મ અન્ય નિરધન! ) ઉપાય તરીકે જણાવવામાં આવેલ છે.
"
અન્ય-માક્ષ
“ મન: વ મનુષ્યાળાં વારનું વÆમોક્ષયો: ” એ ( મૈથ્યુ પનિષદ્નુ) પ્રસિદ્ધ વચન જણાવે છે કે મન જ અન્ય અને મેાક્ષનું કારણ છે અને એ વાત બરાબર છે. એનુ' તાત્પ એ છે કે મનની શુભ વૃત્તિથી શુભ કમ અને અશુભ વૃત્તિથી અશુભ કર્મ બંધાય છે. પરંતુ ક્રિયા-પ્રવૃત્તિની પાછળ મનની વીતરાગ સ્થિતિ કે વિશુદ્ધ [ નિષ્કષાય ] વાત્સલ્યભાવ હોય તે એવા શ્રેષ્ઠ શુભ્ર મનથી કર્મબન્ધ થતા નથી, બલ્કે મનની પરાકાષ્ટાએ પહેાંચેલી શુભ્રતાથી મેક્ષ પ્રગટે છે. એટલા જ માટે ઉપલા સ`સ્કૃત શ્લેાકા માં મનને મેક્ષનુ પણ કારણુ જણાવ્યુ છે.
આ ઉપરથી માલૂમ પડી શકે છે કે ક્રિયા-પ્રવૃત્તિ ઢાવાથી જ કર્મ બંધાઈ જાય છે એવા નિયમ ધારી લેવાને નથી;
* સમગ્ર ભાવનાઓના સારરૂપ ઉદ્ગાર~~
मनो वचो मे चरितं च सन्ततं पवित्रतावाहि यदा भविष्यति । तदा भविष्यामि यथार्थमुन्नतः તાથખમ્મા પરમપ્રસારમા ।। (લેખક)
અર્થાત-જ્યારે મારાં મન, વચન અને આચરણ નિરંતર પવિત્રતાને ધારણ કરતાં થઈ જશે ત્યારે મારી સાચી ઉન્નતિ થઇ હશે, ત્યારે મારા જન્મ કુંતા થયા હશે અને ત્યારે હુ` અખંડ પ્રસાદને અનુભવતા હઈશ.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org