________________
: ૧૦૬ :
જૈન દર્શન તેમ જ બીજાની ભલાઈમાં, બીજાના હિતસાધનમાં ઓછાવત્તા અવશ્ય ઉપયેગી થઈ શકીએ છીએ.
આ ભાવવાનું મુખ્ય લક્ષ્ય એ જ છે કે દરેક વ્યક્તિએ કેઈ બીજાના શરણની લેહુપતા ન રાખતાં [કેવળ પરમાત્માના શરણ પર આશ્રિત થઈ ] સ્વાવલંબી બનવું જોઈએ, પરેપકાર -દયા-સંયમ જેવા સદ્ગુણરૂપ ધર્મનું શરણ સ્વીકારવું જોઈએ, અને સારાં કામ કરીને પણ સારા ગુણે કે સારી શક્તિઓ હેવાને લીધે પણ અભિમાન ન લાવવું જોઈએ, મૃદુ તથા નમ્ર બનવું જોઈએ.
(૩) સંસાર-ધની કે નિર્ધન બધા દુનિયામાં દુઃખી છે એવું ચિંતવન સંસાર–ભાવના છે. એ એટલા માટે જરૂરી છે કે માણસ દુનિયાના શુદ્ર પ્રલોભનમાં ફસાઈ કર્તવ્યચુત ન થાય. “દૂરથી ડુંગરા રળિયામણ” મુજબ બીજા સુખી દેખાય છે, પણ ખરી વાત એ છે કે જે સુખી દેખાય છે તે પિતે પિતાને સુખી માનતા નથી. પોતાની પાસે સુખસગવડનાં સાધન પર્યાપ્ત હોવા છતાં માણસ તેનાથી સંતેષા નથી, અને બીજાની અધિક સંપત્તિ જોઈ એને અસંતોષ બહેકી ઊઠે છે, અને લેતૃષ્ણના વધતા જતા વેગથી વધુને વધુ પ્રેરાઈ પરિગ્રહનાં પાપને વધારવામાં, તેમ જ એને અંગેનાં બીજાં પાપને પિષવામાં મશગૂલ બને છે. એને જે સમજાય કે આટલાં પાપ કરીને પણ મને જે મળશે એમાં પણ હું દુઃખી જ રહેવાનો, બલકે દુઃખ પરંપરા વધવાની, તે પાપ કરવા એ ન પ્રેરાય.
આ ભાવનાને અંગે વિચારવું ઉપયોગી છે કે સંસારમાં દુઃખ ઘણું છે, પ્રાકૃતિક દુઃખોની સીમા નથી, ગમે તેટલા પ્રયતને કરવામાં આવે તે પણ દુખે પૂરી રીતે ખસી શકતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org