________________
:૧૦૪:
જૈન દર્શન
,,
નાશવાન્ જિઢંગી માટે અનિતિ-અન્યાયનાં, પરદ્રોહનાં દ્રુમાં કરવાં અને પછી એના પરિણામે ઘેર અધગતિમાં પટકાઈ પડવું એ મૂર્ખાઇની જ વાત ગણાય, સમજદારીની નહિ. આ પ્રકારની ભાવના ન્યાયમા`થી આપણુને ભ્રષ્ટ થવા દેતી નથી. એ જ આ ભાવનાની ઉપયેાગિતા છે. સ પત્તિ ચાલી જાય છે, તેમ વિપત્તિ પણ ચાલી જાય છે એ વાત ધ્યાન પર રહે તા વિપત્તિના વખતે અને ઇવિયેાગના વખતે ચૈય ને બળવી શકાય. એ પણ આ ભાવનાની ઉપયેાગિતા છે. આ ભાવનાને ઉપયેગ અકથ્ય બનવામાં ન થવા જોઇએ. એ એના દુરુપયેગ કવિમૂન્ય કાલિદાસે રઘુવંશના ૮મા સ^માં આપેલા ૮૭– ૮૮-૮૯-૯૦ શ્લોકો પ્રસ્તુત વિષયને ઉપયાગી થઇ શકે છે, તે બ્લેકેને ભાવ આ છે—
*
( ૮૭) મરણ પ્રકૃતિ છે અને જીવિત વિકૃતિ છે. પ્રાણી ક્ષણભર પણ શ્વાસ લેતા રહી શકે છે એ જ ગનીમત છે.
( ૮૮ ) મૂઢબુદ્ધિ માણુસ પ્રિયનાશ થતાં એને પેાતાના હૃદયમાં ભોંકાયેલું શલ્ય સમજે છે, જ્યારે સ્થિરબુદ્ધિ મનુષ્ય એ સયેાગમાં ’ નીકળી ગયું માને છે.
- શુક્ષ્
( ૮ ) જ્યારે એક વખતે માણસને (પ્રાણીને) પોતાનુ શરીર જ મૂકી દેવું છે, તે પછી ( જીવિત દરમ્યાન ) ખાદ્ય વિષયાના થતા વિયેાગ પર એણે શા માટે દુ:ખી થવુ જોઈએ ?
( ૯૦ ) હૈવાના સપાટા લાગતાં વૃક્ષ અને પર્યંત બન્ને હાલવા માંડે તે એ એમાં ફેર શો ? (વૃક્ષ જેવા તેા હાલી ઊઠે પણ પહાડ અડગ રહે.) मरणे प्रकृतिः शरीरिणां विकृतिर्जीवितमुच्यते बुधैः ।। ८७ ।। द्रुम-सानुमतां किमन्तर यदि वा द्वितयेऽपि ते चक्राः ?
}} ૧૦ !!
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org