________________
: ૧૦૦:
જૈન દર્શન
મહદશા એ આત્માના ગંભીર રોગ છે. કર્મબન્ધપર’પરા અથવા ભવભ્રમણ એને જ આભારી છે. ક્રોધ વગેરે એનાં જ રૂપ છે. એમની સામે આધ્યાત્મિક સાધનાનું દિગ્દર્શીન ખા પ્રમાણે છે; ક્રોધના નિરોધ ક્ષમાથી થાય છે, માન મૃદુતાથી શમે છે, માયા ઋજુતાથી ખસે છે અને લાભ સતાષથી જિતાય છે. આ કષાયાના પરાભવ ઇન્દ્રિયજય પર અવલમ્મિત છે. ઇન્દ્રિયજય ચિત્તશુદ્ધિથી સધાય છે. *ચિત્તશુદ્ધિ રાગ-દ્વેષ રૂપ મેલને દૂર કરવાથી થાય છે. એ દૂર કરવાનું કામ સમતારૂપ જળથી બને છે. સમતા મમતાને મૂકી દેવાથી પ્રગટે છે. મમતાને દૂર કરવા અનિત્ય સસરે મતિ સજજ યન્નયનમ્ '' ( સ'સારમાં જે કાંઈ આંખથી દેખાય છે તે બધુ' અનિત્ય છે. એવી અનિત્ય-ભાવના અને શ્રીજી ‘ અશરણુ ’ વગેરે ભાવનાએ પાષવી ઉપયુક્ત છે. આ ભાવનાઓનુ બળ જેમ જેમ પ્રખર થતુ જાય છે, તેમ તેમ મમત્વરૂપ અંધકાર તે પ્રમાણમાં ક્ષીણુ થતા જાય છે, અને તે પ્રમાણમાં સમતાની જ્ગ્યાત પ્રગટતી જાય છે. આ સમતાની પરાકાષ્ઠાના પરિણામે ચિત્તની એકાગ્રતા સિદ્ધ થઈ શકે છે, જેના પરિણામે આત્મા ધ્યાન કે સમાધિચૈત્રની ભૂમિએ પહેાંચે છે. ધ્યાનની ભૂમિમાં આવ્યા પછી પણ, સિદ્ધિ-લબ્ધિઓ પ્રાપ્ત થતાં એમાં ફસાવાનુ થાય અથવા માન-મેટાઈ કે પૂજા-ગૌરવના મેાહ પેદા થાય તે અધઃપાત થતા વાર લાગે નહિ. માટે જ્ઞાની ધ્યાની ચૈાગીએ પેાતાના
असराय महाबाहो ! मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन च कौन्तेय ! वैराग्येण च गृह्यते ।।
""
—મગવદ્ગીતા, ૬-૩૧ અર્થાત્-સકર્મીના અભ્યાસથી અને વૈરાગ્યભાવથી ચિત્તને નિરાધ
.
થાય છે.
Jain Education International
'
For Private Personal Use Only
www.jainelibrary.org