________________
: : :
જૈન દર્શન
ખરેખર “મન સાધ્યું તેણે સઘળુ સાધ્યુ” એ વાત પૂર્ણ સત્ય છે. જે મનના વિજેતા છે તે વિશ્વવિજેતા છે.
"7
રાગ, દ્વેષ અને મેહુએ મનેાવૃત્તિના પરિણામે છે. એ ત્રણ ઉપર આપુ' સસાર–ચક્ર ફરે છે. એ ત્રિદોષને દૂર કરવા અધ્યાત્મશાસ્ર સિવાય અન્ય કેઈ વૈદ્યક ગ્રંથ નથી. પર ંતુ એ વાતના પેાતાની જાતને અનુભવ થવા કે હુ એક પ્રકારે રાગી બહુ કઠિન છે, જ્યાં સંસારના મેહ-તરંગા મન ઉપર અફળતા હાય, વિષયતિરૂપ વીજળીના ચમકારા હૃદયને આંજી નાખતા હાય અને તૃષ્ણાના ઉત્કટ ધેાધમાં આત્મા અસ્વસ્થ દશાં ભગવી રહ્યા હોય ત્યા પેાતાના ગુપ્ત હું રોગ ” સમજવા એ ભારે કઠિન છે. આવી સ્થિતિવાળા અજ્ઞ જીવા એકદમ અધઃસ્થિતિ પર છે, એ સ્થિતિથી ઉપર આવેલા જીવા, જે પેાતાને ત્રિદોષાક્રાન્ત, ત્રિદોષજન્ય ઉગ્ર તાપમાં સપડાયેલા સમજે છે અને તે રાગના પ્રતીકારની શેાધમાં ઉત્સુક છે, તેવાઓને માટે આધ્યાત્મિક “ ઔષધ ”નાં પ્રકાશન ઉપયાગી છે.
અધ્યાત્મ’શબ્દ અધિ’ અને ‘ આત્મા ’ એ એ શબ્દોના સમાસથી બનેલે છે. આત્માના શુદ્ધ સ્વરૂપને લક્ષ્ય કરી તદ્દનુસાર વવુ –આત્મવિકાસની કલ્યાણમયી દિશામાં વિહરવુ' એ અધ્યાત્મ છે, અથવા એ આધ્યાત્મિક જીવન કહેવાય. સંસારના તત્ત્વા જડ અને ચેતન—જે એકબીજાના સ્વરૂપને જાણ્યા સિવાય જાણી શકાતાં નથી–એમનુ નિરૂપણુ અધ્યાત્મના વિષયમાં મુદ્દાસર કરવામાં આવે છે.
6
‘ આત્મા શી વસ્તુ છે?’ ‘આત્માને સુખ-દુઃખના અનુભવ કેમ થાય છે ?' આત્માને સુખ-દુ:ખનેા અનુભવ થવામા ફાઈ અન્યના સંસગ કારણભૂત છે કે કેમ?” ‘કમ'ના સાંસ આત્માને કેમ થઈ શકે? એ સંસગ આદિમાન છે કે
,
<
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org