________________
: ૮૦ :
જૈન દર્શન
પંજ “મિથ્યાત્વમેહનીય ” કહેવાય છે. આમ દર્શનમેહનીયન સમ્યકત્વમેહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમેહનીય એમ ત્રણ ભેદ (ત્રણ ભાગે) પડે છે. “ઉપશમ સમ્યકત્વને કાળ પૂરે થતાં એ ત્રણ ભાગે-ત્રણ પુજેમાંથી જે ઉદય થાય છે તે મુજબ આત્માની પરિસ્થિતિ બની જાય છે. અર્થાત્ સમ્યક્ત્વ –મેહનીય પુંજને ઉદય થતાં આત્મા “ક્ષપશમ સમ્યક્ત્વને ધારણ કરનારે બને છે, કેમકે એ નિર્મળ પુદ્ગલેને ઉદય નિર્મળ કાચની જેમ સમ્યફજ્વપ્રતીતિમાં બાધક થતું નથી; અને જે મિશ્રમેહનીય પુદ્ગલપુંજને ઉદય થાય તે જીવની તત્ત્વશ્રદ્ધા મિશ્ર એટલે કે “સેળભેળ” જેવી અથવા “હાલકડોલક” જેવી બને છે અને મિથ્યાત્વમેહનીય પગલપુજને ઉદય થતાં જીવ પાછો મિથ્યાત્વથી અવરાય છે.
દર્શનમેહનીયના આ ત્રણ પુજેન તથા અનન્તાનુબધી ચાર કષાયેના ઉપશમથી પ્રગટનારું “ઉપશમ સમ્યક્ત્વ ઉપશમશ્રેણી અવસ્થામાં પમાય છે.
ઉપશમ સમ્યકત્વ અને ક્ષાપશમ સમ્યકત્વ વચ્ચે ફરક એ છે કે ઉપશમ સભ્યત્વમાં મિથ્યાત્વનો અથવા દર્શનમેહ
* રન જોડ્યુયોતિ ટુશનમટ્ટીયમ એ પ્રમાણે વ્યુત્પાદિત દર્શનમેહનીય’ શબ્દમાં મેહનીય’ શબ્દનો મુંઝવનાર અર્થાત સુંધનાર એવો અર્થ થાય છે, અર્થાત દર્શનને રૂંધનાર તે દર્શનમોહનીય પણ એના પેટાભેદરૂ૫ સમ્યક્ત્વમોહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમોહનીયન અર્થ અનુક્રમે સમ્યક્ત્વને સંધનાર, મિશ્રને રુંધનાર, મિથ્યાત્વને સુંધનાર એ નથી કરવાને, પણ સભ્યનવમેવ મણની સગવરવમોનીयम्, मिश्रमेव मोहनीयं मिश्र-मोहनीयम्, मिथ्यात्वेव मोहनीय fમા -કોફનીય, અર્થાત્ સમ્યકત્વરૂપ મેહનીય, મિશ્રરૂપ મેહનીય અને મિથ્યાત્વરૂપ મેહનીય એ પ્રમાણે કરવાને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org