________________
દ્વિતીય ખડ
+ ૨૭ :
( આત્મિક ઉત્થાનકાળના વિશિષ્ટ ભાવેત્ક) આ ગુણસ્થાનમાં પ્રાપ્ત થાય છે. ચારિત્રમેહનીયને ઉપશમ યા ક્ષય અહીંથી ( અહીંની સબળ ભૂમિકા પર મંડાયેલ આગલા ગુણસ્થાનથી ) શરૂ થાય છે.
૯ અનિવૃત્તિકરણ, અપૂર્વ પ્રકારના પામેલે ભાવાતૢ અહીં એ સમાન શ્રેણીના આત્માએમાં સમાનતાને ધારણ કરે છે. ઉપલુ` અને આ બે ગુણસ્થાન આત્મિક ભાવના નૈમ લ્યુની તરતમ અવસ્થાના નિર્દેશરૂપ છે.
૧૦ સૂક્ષ્મસમ્પરાય. પ્રમાહનીયકમના ઉપશમ યા ક્ષય થતાં થતાં જ્યારે બધુ ( ક્રોધ આદિ સપરિવાર કષાયરૂપ ) મેહનીયકર્મ ઉપશાન્ત યા ક્ષીણ થઈ જાય છે, માત્ર એક લાભને (રાગા) સૂક્ષ્મ અંશ અવશિષ્ટ રહે છે ત્યારે તે સ્થિતિનું ગુરુસ્થાન ‘ સૂક્ષ્મસમ્પરાય ’ કહેવાય છે.
૧૧ ઉપશાન્તમેાહ, કષાયરૂપ ચારિત્રમેહનીય કર્મીના ઉપશમ જ ( ક્ષય નહિ ) કરવા જેણે પ્રારભ્યા છે, તેનેા સંપૂર્ણ મેાહુ ઉપશાન્ત થવા તેનું નામ * ઉપશાન્તમાહ ' ગુણસ્થાન,
:
>
૧૨ ક્ષીણÀાહ, કષાયરૂપ ચારિત્રમેહનીય કને ક્ષય જેણે પ્રારભ્યા છે, તેના સંપૂર્ણ માઠુ ક્ષીણ થવા તેનુ નામ ‘ક્ષીણમેહુ ’ ગુણસ્થાન. ઉપવુ અને આ બન્ને પૂર્ણ સમભાવનાં ગુણુસ્થાન છે. પણ ફરક એ છે કે ઉપલામાં સમભાવનું સ્થાયીત્વ નથી, જ્યારે આ ગુણુસ્થાનમાં એ પૂર્ણ સ્થાયી છે.
મૈં પ્રથમ ગુણસ્થાનમાં પ્રવર્તમાન ‘અપૂર્ણાંકરણ' અને ‘અનિવૃત્તિકરણ’જેમ ‘સમ્યક્ત્વ' સાથે સંબંધિત છે, તેમ આ (ગુણસ્થાનરૂ૫) ‘અપૂર્ણાંકરણ’ અને ‘અનિવૃત્તિષ્કરણ' ઉત્કૃષ્ટ ચારિત્ર સાથે સંબધિત છે. × ‘ સમ્પરાય ’ એટલે ક્રષાય, પ્રકૃતમાં લાભ લેવા.
.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org