________________
: ૮૦ :
જૈન દર્શન
વધારે રેકાવુ પડે છે, ચડતી-પડતી પણ ઘણી વખત ઘણી થાય છે, જેથી ખારમી શ્રેણીએ કે એ શ્રેણીએ જતા માગે પહેાંચતાં તેને ઘણા વખત લાગે છે. કોઈ પ્રબળ પુરુષાર્થ ફેારવનારા મહાન સાધકો તીવ્ર વેગથી કામ લેતાં વચલી શ્રેણીએમાં વધુ ન રેકાતાં સવર્ બારમી શ્રેણીએ પહેાંચી તરત જ કેવલી બની તેરમીમાં આવે છે.
આ વિષય સૂક્ષ્મ હોવા છતાં સમજવામાં ધ્યાન અપાય તે મજાના લાગે એવા છે. આ આત્માની ઉત્ક્રાંતિની વિવેચના છે. માક્ષમહેલ ઉપર પહેાંચવાને આ પગથિયાંની નીસરણી છે. પહેલા પગથિયાથી જીવા ચડવા માંડે છે અને કાઈ હળવે, તે કેાઇ ઉતાવળથી ચડે છે અને યથાશક્તિ આગળ વધવાના પ્રયત્ન કરે છે. કેટલાક ચડતાં ચડતાં ભાન નહિ રાખવાથી નીચે ગબડી પડે છે, પડતાં પડતાં કાઈ ઠેઠ પહેલે પગથથિયે પણ જઈ પડે છે, અગ્યારમા પગથિયા સુધી પહોંચેલાઓને પણ મેહના ફટકા લાગવાથી એકદમ નીચે પડવાનું થાય છે. એટલા જ માટે જીવાને ચડતાં ચડતાં જરા પણ પ્રમાદ ન કરવા માટે આધ્યાત્મિક શાસ્ત્રાએ ખૂબ *ચેતવણી આપી છે. બારમા પગથિયે પહોંચ્યા પછી પડવાના કાઈ જાતના ભય રહેતા નથી. આઠમેનવમે પગથિયે માહુને ક્ષય શરૂ થયા પછી પડવાના ભય બિલ્કુલ ટળી જાય છે.
>
( અગ્યારમે પહેાંચેલાને પણ નીચે પડવાનુ થાય છે તે તેણે મેહના ‘ ક્ષય’ નહુિ પણ ‘ ઉપશમ ' કર્યાં હાવાના કારણે; પણ જો આઠમે-નવમે માઠુના ઉપશમની નહિ, પણ ક્ષયની *જૈન ઉત્તરાધ્યયન' સૂત્રમાં દશમા અધ્યયનમાં ભગવાન મહાવીરે ગૌતમ ઈન્દ્રભૂતિને સંબોધીને જીવાને समयं गोयम ! मा पमायए (‘ગાયમ ? મ કર પ્રમાદ ') એ પ્રકારના સુંદર ઉપદેશ કર્યો છે.
66
Jain Education International
For Private Personal Use Only
p
www.jainelibrary.org