________________
: 9:
જૈન દર્શન
ખડ્રગની ઉપમા આપીએ તે આભ્યન્તર નિવૃત્તિ ઇન્દ્રિયને તે ખડ્રગની ધાર કહી શકાય; અને તે ધારની વિષય-ગ્રહણમાં સાધનભૂત જે શક્તિ તેને ‘ઉપકરણ” ઇન્દ્રિય કહેવામાં આવે છે. ભાવેન્દ્રિય પણ એ પ્રકારની છેઃ લબ્ધિ અને ઉપયાગ. જ્ઞાનના પ્રકારભુત મતિજ્ઞાન આદિનાં આવરણભૂત ‘કર્માના ક્ષયેાપશમ ’ (ક્રર્માંનુ એક પ્રકારનુ પેાચાપણુ થવું એ યેાપશમ ), જે એક પ્રકારને આત્મિક પરિણામ છે, અથવા આત્મિક શક્તિ છે, તે ‘ લબ્ધિ ’ ઇન્દ્રિય છે; અને એ લબ્ધિ તથા નિવૃત્તિ અને ઉપકરણુ એ ત્રણેના મળવાથી રૂપ આફ્રિ વિષયાને જે સામાન્ય અને વિશેષ આધ થવા એ ‘ ઉપયોગ ' ઇન્દ્રિય છે. આ પ્રમાણે ’ પાંચ ઇન્દ્રિયા લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપયાગ એમ ચાર ચાર પ્રકારની થઈ. મતલખ એ છે કે આ ચાર ચાર પ્રકારાની સમાo એને જ એક એક ( સ્પશન આદૃિ એક એક) પુર્ણ ઇન્દ્રિય કહી શકાય. એ સમષ્ટિમાં જેટલી ન્યૂનતા તેટલી જ ઇન્દ્રિયની અપૂર્ણતા. ઉપયાગ તા જ્ઞાન છે છતાં લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણેની સમષ્ટિનું કાર્ય હાવાથી ઉપચારથી, અર્થાત્ કા માં કારણના આર્પ કરી એને પણ ઇન્દ્રિય કહી છે. ‘ ઉપયેગ’ એટલે જ્ઞાન, એ પેદા થવામાં ‘લબ્ધિ' એ આંતરિક સાધનશક્તિ છે, જ્યારે નિવૃત્તિ અને ‘ઉપકરણ ’, જે પુદ્ગલમય દ્રન્ચેન્દ્રિય છે, બાહ્ય સાધન છે. આન્તરિક સાધન શક્તિરૂપ લબ્ધિના ઉપયાગ જ્ઞાન કે મધ થવા એ છે, માટે એને ઉપયાગ ’ સ'જ્ઞા ખરાખર ઘટી શકે છે.
6
"
'
L
જ્ઞાનના પાંચ ભેદે પૈકી મતિ, શ્રુત જોયા. · અવધિજ્ઞાન ’ અને ‘ મન:પર્યાયજ્ઞાન' સ્પષ્ટ પ્રત્યક્ષ છે અને વ્યાવહારિક નહિં, પણ પારમાર્થિક પ્રત્યક્ષ છે. કેમકે તેઓ ઇન્દ્રિયનિરપેક્ષ હાઈ કેવલ . આત્મશક્તિસભૂત છે. અવધિજ્ઞાનની અવિષે એક જાતની • થી, અસખ્ય પ્રકારની છે. • અવધિજ્ઞાન' પેાતાની અવિધમાંના
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org