________________
ઃ ૭૪ :
જેનદશ ન
એને પામી જાય છે. કેઈ સજજન પોપદેશાદિ બાહ્ય નિમિત્તના સંજોગ વગર આત્મસ્વભાવે એને પામી જાય છે એની એવી આત્મિક ગ્યતા હોવાથી અથવા કહો કે એની આતરિક વિચારદષ્ટિના બળે, જ્યારે કેટલાકના માનસ પરોપદેશાદિ બાહ્ય નિમિત્તના સંજોગબળે જાગરિત થઈ એને પ્રાપ્ત કરે છે.
સમ્યકત્વની વ્યાવહારિક બાબત નીચે પ્રમાણે બતાવવામાં આવી છે—
" या देवे देवताबुद्धिगुरौ च गुरुतामतिः ।।
ઘર્મે જ ઘબંઘી શુદ્ધ સભ્યતાનમુત્તે x” અર્થાતદેવની અંદર દેવબુદ્ધિ, ગુરુમાં ગુબુદ્ધિ અને ધર્મ ઉપર ધર્મબુદ્ધિ-શુદ્ધ પ્રકારની હેવી-એ સમ્યક્ત્વ છે.
અહીં દેવ-ગુરુ-ધર્મ ત જરા યાદ કરી જઈએ. દેવતવ
દેવ કહે કે પરમાત્મા કહો, એક જ વાત છે. પરમાત્મા કે ઈશ્વરનું લક્ષણ પહેલાં બતાવી દીધું છે. દેવનું વર્ણન કરતે ___ सर्वज्ञो जितरागादिदोषस्त्र लोक्यपूजितः ।
यथास्थितार्थवादी च देवोऽर्हन् परमेश्वरः "+ || આ લેક જણાવે છે કે –
સર્વજ્ઞ, રાગ-દ્વેષ આદિ સમગ્ર દેથી નિક્ત, ઐક્યપૂજિત અને યથાસ્થિતત પદેષ્ટા એને “દેવ” કહેવામાં આવે છે.
૪ હેમચન્દ્રાચાર્યનું યેગશાસ્ત્ર, બીજે પ્રકાશ, ૨ જે ક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org