________________
જૈન દર્શન એ વગેરે જીવને પગી બાબતે બીજાને શીખવવી પડે છે; અને એ ઉદાર દિલથી કઈ પણ જિજ્ઞાસુને બતાવવામાં કે સમજાવવામાં “અનર્થદંડ” નથી. “રદારરિતાનાં તુ વસુત્ર ગુરુવ ” (અર્થાત ઉદારચરિત મનુષ્યને જગતું પિતાનું કુટુંબ છે.) એટલે કેઈ પણ માણસને એની ભલાઈ માટે ભલી બુદ્ધિથી સાંસારિક કે વ્યાવહારિક ઉપયેગી બાબતેની સમજ આપવી એ અનર્થદંડમાં નથી. બીજાની પાપારંભ પ્રવૃત્તિમાં નકામા ડાહ્યા થવું, વ્યર્થ શીખ આપવા કે પંચાત કરવા નીકળી પડવું એ અનર્થદંડ ખરું.
(૨) હિપકરણ ન આપવું. આની મતલબ એ છે કે ચપુ, છરી કે અગ્નિ વગેરે બીજાને પેન્સિલ છેલવા, શાક સમારવા કે રસેઈ બનાવવા માટે આપીએ એ અનર્થદંડ નથી, પણ એને દુરુપયેગ કરવા માટે આપવું એ અનર્થદંડ છે. સંબંધી વર્ગમાં જ આપવું અને બીજાને ન આપવું એ સંકુચિત મનોદશા ગણાય. કઈ પરાયા માણસને રેટી બનાવવા અગ્નિ ન આપીએ તે એ ચિત્તની કઠોરતા ગણાય. ઉપર કહેલું “તારચરિતાનાં તુ” એ બ્લેકાઈવાક્ય ધ્યાનમાં રાખવા લાયક છે. ભલાઈ માટે પારસ્પરિક વ્યવહારનું ક્ષેત્ર સમગ્ર વિશ્વ છે. કેઈ નિરપરાધ પ્રાણી ઉપર કેઈએ અન્યાયી આક્રમણ કર્યું હેય તે તે નિરપરાધીને બચાવવાના સાધન તરીકે કેઈ હથિયાર આપવું એ અનર્થદંડ નથી; પણ કઈ હુમલાખેરને હિંસા કરવાની ખાતર હિંસાનું ઉપકરણ આપવું એ અનર્થદંડ છે.
(૩) દુન ન કરવું અર્થાત્ બીજાનું બુરું કરવાના વિચારે, અનીતિઅન્યાયના વિચાર કરવા અને નિરર્થક મેહરસને પિતાના મનમાં બહલાવ તથા વ્યર્થ દુઃખીઆ વિચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org