________________
દ્વિતીય ખડ
અનથ ડવિરમણ
અનથ ’ એટલે નિરર્થક, અને દ'ડ' એટલે પાપ. આમ ૮ અનડ ના અથ થયા નિરક ( પ્રયેાજન વગર) પાપાચરણ; એને ત્યાગ તે ‘ અન་'વિરમણ ’. ગૃહસ્થને ઉદ્યોગી અને આરભી હિંસા વળગેલી ઇં, વિરોધી હિંસા કરવાનું પણ આવી પડે છે, કુટુંબના નિર્વાહ અર્થે ધનેાપાજ નવ્યવસાય અને ઉચિત પરિગ્રહ પણ એને જરૂરી છે. આમ ગૃહસ્થજીવન અહુ આર ભાથી ભરેલુ' છે, છતાં આગળ જણાવ્યા મુજબનાં અણુવ્રતાનાં અને ખીજા ઉપકારક ત્રતાનાં ધારણ એ એમના નિસ્તારના માર્ગ છે. ગૃહસ્થ-જીવનના માર્ગને જે વિવિધ આર ંભે અનિવાર્ય પણે વળગેલા છે અને જે કરવાની ફરજ આવી પડે છે કે જે કરવા જરૂરી થઈ પડે છે તે ખાખત તરફ પૂર્ણ ધ્યાન આપીને શાસ્ત્રકારોએ આ વ્રતથી ડહાપણભરેલી સૂચના આપતાં કહ્યું કે નફામાં પાપ ન કરા! ખસ આ વ્રતનું આ જ તાત્પર્ય છે, પણ નકામુ પાપ કર્યુ? એની ચાખવટ કરવી એ બહુ ગુંચવણભરેલુ છે. પાતાના નકામા પાપને પણ સહેતુક ખતાવવું શું કઠણ છે? પ્રમાદી અને સોંઘષ પૂર્ણ જીવનયાત્રામાં આનું સ્પષ્ટ વિવેચન શે મને ? એટલે જ શાસ્ત્રકાર એ સ્થૂલ સૂચનાઓથી આ વિષયના ખ્યાલ આપવા પ્રયત્ન કર્યાં છે. તેઓ કહે છે→
.
"
(૧) પાપાપદેશ ન કરવા. માણસ પાતે જે દુર્વ્યસનમાં સેલે હાય તેને શેખ ખીજાને લગાડવા પ્રયત્ન કરે એ અનથ ઈંડ પાપાપદેશ છે. માણસ પેાતાનુ દુ`સન ન છેડી શકે તે ચે એણે એને ન વખાણુતાં વખાડવું જોઇએ. વખાણીને પાપાચરણના પ્રચાર કરવા એ અનદડ અનથકારક છે. પરંતુ રસોઈ કેમ બનાવી, ખેતી કેમ કરવી, ગૃહરચના કેવી કરવી
Jain Education International
: ૬૭:
For Private Personal Use Only
www.jainelibrary.org