________________
: ૬૨ ઃ
જૈન દુન
કામચેષ્ટાન હેય છે. એ પ્રમાણે સ્ત્રીને માટે પેાતાના વિવાહિત પતિને છેડી પરપુરુષના ત્યાગ ક∞ છે.
પરિગ્રહુ પરિમાણ
ઈચ્છા અપરિમિત પ્રસરે છે, તેને નિયમમાં રાખવાના આ વ્રતમાં પ્રયત્ન છે. ધન, ધાન્ય, સેાનું, રૂપું, ઘર, ખેતર, જમીન, પશુ વગેરે ખાદ્ય પદાર્થાના પરિગ્રહ એને દ્રવ્ય-પરિગ્રહ કહે. વામાં આવે છે; અને તે પદાર્થોં ઉપરના મૂર્છાભાવ, અર્થાત માહ-મમત્વ એને ભાવ-પરિગ્રહ કહેવામાં આવે છે. દોષરૂપ અને બન્ધનરૂપ આ ભાવપરિગ્રહને શિથિલ કરવા સારું દ્રવ્યપરિગ્રહનુ' સમુચિત પરિમાણુ કરવું આવશ્યક છે. જ્યારે કોઈ માણસ પેાતાના કબજામાંની અથવા અખત્યારમાંની ચીજો પૈકી કેટલીક પેાતાના, પેાતાના કુટુંબી જનેાના તથા આશ્રિતાના ભાગેપભોગ માટે રાખે છે ત્યારે તેટલી ચીજો પુરતા તે પિર ગ્રહી-ભાવપરિગ્રહી ગણાય છે; પરંતુ તે સિવાયની જે ચીજો તે બીજાઓના વપરાશ અથવા ઉપભેગ માટે છૂટી રાખે છે અને જ્યારે જ્યારે ખીજા કોઈને જરૂર પડે ત્યારે ( તે ચીજો) તેમને ભાગેાપભાગ માટે માપતે રહે છે ત્યારે તે ચીજોના સંબ ંધે તે પરિગ્રહી ( ભાવપરિગ્રહી ) ન ગણાતાં એક ટ્રસ્ટી અર્થાત્ જુમ્મેદાર જેવા ગણાય છે. કેમકે તે ચીજોના સમયે તેને
છે. જેમ ધસી આવતાં પાણીનાં પૂરને તે નુકસાન કરી બેસે તે પહેલાં નહેરા વગેરે ખાદી અન્ય માર્ગે વાળવામાં આવે છે તેમ. આ પ્રમાણે વાળવામાં ન આવે તે તેના પૂરમાં ખેંચાઈ જવાની જ સ્થિતિ ઊભી થાય. + षण्ढत्वमिन्द्रियहिदं वीक्ष्याब्रह्मफलं सुधोः ।
भवेत् स्वदारसन्तुष्टोऽन्यदारान् वा विवर्जयेत् ।। ७६ ।। ( હેમચન્દ્ર યાગશાસ્ત્ર, પ્રકાશ ૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org