________________
: ૬૦ :
જૈન દર્શન સ્થૂલ અદત્તાદાન વિરમણ
સૂક્ષ્મ પણ ચેરી નહિ કરવાને નિયમ નહિ પાળી શકનાર ગૃહસ્થ માટે સ્કૂલ ચેરીને ત્યાગ આ વ્રતમાં આવે છે. કરી લેવાની બુદ્ધિએ બીજાની ચીજ ઉઠાવાય તે ચેરી છે. ખાતર પાડવું, તાળું તેડી લઈ જવું, ગાંઠ કાપવી, દાણચેરી કરવી, ઓછું દેવું–વધારે લેવું, તેમ જ રાજા દંડે અને લોકોની દષ્ટિમાં અપમાનિત થવાય એવી કઈ ચેરી નહિ કરવાનું આ વ્રત છે. કેઈનું રસ્તામાં પડી ગયેલું દ્રવ્ય ઉઠાવી લેવું, કેઈના દાટેલા ધનને ઉપાડી લેવું, કેઈની થાપણને હડપ કરી જવી, કેઈની ચીજ ચેરી લેવી એ બધાને આ વ્રતમાં સારી પેઠે ત્યાગ કરાય છે. કેઈન લેખ વગેરેને ચેરીથી પિતાને નામે ચડાવવા, બીજાના પૈસાથી કઈ સારું કામ કરી તેને પોતાના નામથી જાહેર કરવું એવી બધી ચેરી જવાની છે. કેઈના બાળકનું કે કઈ માણસનું અપહરણ કરવું એ બહુ ભૂંડી ચેરી. કેઈની કન્યા કે સ્ત્રીનું અપહરણ કરવું એ ભયંકર બદમાશીભરેલી ચેરી. ચારને સંતાડ અથવા ચેરીને માલ સંઘર એ ચેરીના માલમાં મોટું ઘાલવારૂપ હોઈ ચેરી છે, જે વર્જનીય છે. દેખાવમાં સાધારણ ચેરી હોય, પણ એથી માણસ જૂઠે અને અપ્રમાણિક બની જનનિંદ્ય બને છે અને એથી પિતાના વતની હાંસી કરાવે છે, તેમ જ બીજાની ધર્મ શ્રદ્ધા મળી પાડવામાં પોતે નિમિત્તભૂત બને છે, એ વાત આ વ્રતના ધારકે ખાસ લક્ષ પર રાખવાની છે.
* " पतित विस्मृतं नष्टं स्थित स्थापितमाहितम् । અત્ત નારીત હ્ય વરીય વર્વાર સુધી જે દુદ્દા
હેમચન્દ્ર શાસ્ત્ર, બીજે પ્રકાશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org