________________
દ્વિતીય ખંડ
L: ૧૯ : અપરાધીના સંબંધમાં પણ વિચારદષ્ટિ રાખવાની છે. સાપ, વીંછીના કરડવાથી તેને અપરાધી સમજ અને મારી નાખવે એ ગેરવાજબી છે. હદયમાં દયાની લાગણી પૂરી રહેવી જોઈએ અને સર્વત્ર વિવેકબુદ્ધિથી લાભ–અલાભના વિચારપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ. સમજી રાખીએ કે પ્રાણી માત્ર પ્રત્યે સદ્ભાવ એ માનવતાનું મુખ્ય તત્ત્વ છે.
સ્થૂલ મૃષાવાદવિરમણ - સૂકમ પણ અસત્ય નહિ બલવાની ટેક નહિ રાખી શકનાર ગૃહસ્થ માટે સ્થૂલ અસત્યને ત્યાગ કરે બીજું વ્રત છે. વર-કન્યા વગેરે મનુષ્યના સંબંધમાં, ગાય-ભેંસઘેડા-બળદ વગેરે જાનવરના સંબંધમાં, ઘર-મકાન-ખેતરવૃક્ષ-બાગ-બગીચા આદિ ભૂમિના સંબંધમાં અસત્ય નહિ બેલવાનું, તેમ જ પારકી થાપણ નહિ એળવવાનું, બેટી સાક્ષી નહિ પૂરવાનું, બેટા લેખ નહિ કરવાનું આ વ્રત છે + વેપાર ધંધામાં દગાબાજી ખેલનાર, તેમ જ કઈ પ્રલેનમાં તણાઈ જઈ ગપગોળા ફેકનાર પિતાના વ્રત કે ધાર્મિક ક્રિયાકાંડને લજાવે છે અને જનતાની દૃષ્ટિમાં પિતે તિરસ્કારપાત્ર બનવા સાથે ધર્મની હાંસી કરાવે છે, એ વાત આ વ્રતને ધારકે ખાસ ધ્યાનમાં રાખવાની છે. વિશ્વાસઘાત તથા બેટી સલાહ આપવી એ મહા પાપ છે એ ન ભૂલવું જોઈએ. ટૂંકમાં માણસ સમજી રાખે કે અર્થોપાર્જનના ઉપાયનું રહસ્ય ન્યાય (નીતિમત્તામાં છે. એમાં સુખશાંતિ, માનસિક સ્વાથ્ય તથા પલેકહિતનું મૂળ છે. + “ રાજાભૂથીનિ રચાવાઝુરા તથા कूटसाक्ष्य च पंचेति स्थूलासत्यान्यकीर्तयन्" ।। ५४ ।।
(હેમચન્દ્ર ગશાસ્ત્ર, બીજે પ્રકાશ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org