________________
: ૫૮ ૪
જેનદર્શન
દોષને પાત્ર બને છે. કદાચિત કઈ પ્રવૃત્તિમાં બાહ્ય સ્થૂલહિંસારૂપ થવા ન પામે તે યે બેદરકારી રાખ્યાને લીધે તે હિંસા રૂપ દેષને પાત્ર બને છે.
ગ્ય સંભાળ કેને કહેવી તે બાબત તે જે તે વ્યક્તિના સ્થિતિ- સંજોગ ઉપર આધાર રાખે છે. કેઈ સંતપુરુષ પિતાના આમ યા રહેઠાણમાં રહીને જેટલી સંભાળ રાખી શકે તેટલી એક ખેડૂત ખેતી કરતી વખતે રાખી શકે નહિ એ ખુલ્લું છે. ખેતી કરતાં ઘણું નાના જીવજંતુઓની હિંસા થઈ જાય છે, એ દરેક કબૂલ કરે તેમ છેતેમ છતાં ખેતીના ઉત્પન્નના અભાવે થનારી અતિ વિપુલ અને બહુ દારુણ હિંસાની ઘેર આપત્તિને અટકાવવાની ખાતર ખેતી કરવી એ આવશ્યક કર્તવ્ય બને છે. એવા પ્રસંગે થનારી હિંસા અન્ય ગણાઈ સંતવ્ય બને છે. એમાં હિંસા હતાં પણ એની સાથે લેકે પકારની ભાવના પણ (જે હોય તે એ પુણ્ય અને પ્રશસ્ત કાર્ય બની જાય છે. હિંસાની તરતમતાની બાબત જાણવા માટે જુઓ ત્રીજા ખંડને લેખાંક ચોથે. )
આ વ્રતમાં સ્થાવર (એકેન્દ્રિય) જીવોની હિંસાનું વર્જન શક્ય ન હઈ-નહિ આવવા છતાં પણ બનતાં સુધી તેની વ્યર્થ હિંસા ન થાય એ તરફ ખ્યાલ રાખવાનું છે. એ સિવાય
* ભગવાન મહાવીરના “આનંદ” આદિ બારવ્રતધારી શ્રાવકેએ પરિગ્રહ પરિમાણ વ્રતમાં પાંચ હળ, અને પાંચસે ગાડાં દેશાન્તર માટે તેમ જ પાંચસો ગાડાં ક્ષેત્રાદિથી ઘાસ, ધાન્ય, કાછ વગેરે ઘર વગેરે સ્થળે લાવવા માટે છૂટાં રાખ્યાં હતાં; અને દશ હજાર ગાયનું એક વ્રજ, એવા વ્રજ કઈ શ્રાવકે ચાર, કેઈએ છે, કેઈએ આઠ રાખ્યાં હતાં. જુઓ “ઉવાસગદલા” સૂત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org