________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૨ ]
[ સર્વસામાન્ય
પાઠ ૧ લો મંગલાચરણ : નમસ્કાર—
–મંત્ર
णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं । णमो उवज्झायाणं णमो लोए सव्वसाहूणं ॥
અર્થ :—શ્રી અરિહંતોને નમસ્કાર હો, સિદ્ધોને નમસ્કાર હો, આચાર્યોને નમસ્કાર હો, ઉપાધ્યાયોને નમસ્કાર હો અને લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો.
અરિહંત સિદ્ધ આચાર્ય ને, ઉપાધ્યાય મુનિરાજ, પંચ પદ વ્યવહારથી, નિશ્ચયે આત્મામાં જ. ૧૦૪૨
પાઠ ૨ જો વંદના (તિક્ષુત્તો)
ટી શાહિશે,
આયાહિ, પયાહિ, વંદામિ, ઊમંસામિ,
સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણું, મંગલ, દેવાં, ચેઈયું, પજ્જુવાસામિ.
અર્થ :— —પંચ પરમેષ્ઠીને બે હાથ જોડી આવર્તનથી ત્રણ વખત પ્રદક્ષિણા કરી હું સ્તુતિ કરું છું, નમસ્કાર કરું છું; વિનયથી સત્કાર કરું છું, વિવેકપૂર્વક સન્માન કરું છું. હે પૂજ્ય ! આપ કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, જ્ઞાનરૂપ છો તેથી આપની પર્યુપાસના—સેવા કરું છું.
૧. આ પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ મોક્ષમાર્ગપ્રકાશક (ગુજરાતી) પાના ૨ થી ૬ સુધીમાં છે, જિજ્ઞાસુએ ત્યાંથી જોઇ લેવું.
૨. યોગીન્દ્રદેવકૃત યોગસારમાંથી
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250