________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ - ૩૬૪૨૫૦
૬ ]
[ સર્વસામાન્ય
અર્થ :–જે કોઈ નિત્યે ધર્મધ્યાન અને શુક્લધ્યાનને ધ્યાવે છે, તેને સ્થાયી (ખરી) સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે.
પાઠ ૪ થો
હવે તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિનું સ્વરૂપ કહેવામાં આવે છેઃ— जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं खलु जिदिदियं ते भांति जे णिच्छिदा साहू ॥ ३१ ॥ જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને, નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેંદ્રિય તેહને. ૩૧.*
અર્થ :—જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને, જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે તેઓ, ખરેખર જિતેન્દ્રિય કહે છે.
जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं
વ્રુતિ ॥ ૨૨ ।।
॥
જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને, પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨.
અર્થ :—જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યભાવોથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જિતમોહ કહે છે.
जिदमोहस्स दु जइया खीणो मोहो हवेज साहुस्स । तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहिं ॥ ३३ ॥
* પાઠ ૪થા તથા ૭મામાં જે ગાથાઓ છે તે શ્રી સમયસારની છે.
Shri Digambar Jain Swadhyay Mandir Trust, Songadh - 364250