________________
આમ કરવાથી શીંગમાંથી માખણ બની જશે અને તેલ છુટું પડશે જે માખણમાં જ મિક્સ થઇ જશે. એકદમ લીસું માખણ થાય ત્યાં સુધી મિક્સર ચલાવો. કાચની બોટલમાં ભરી લો. ફ્રીઝમાં રખાય અથવા બહાર પણ રહેશે.
બદામનું માખણ
સાચ્ચા શાકાહારીઓને આ માખણ પસંદ પડે તેવું છે.
સામગ્રી
શેકેલી બદામ કે કાચી બદામ (૧૦૦ ગ્રામ) સિંધાલુ મીઠું (સ્વાદ અનુસાર)
રીત
ચટણી વાટવાના મિક્સરમાં બદામ નાખો. લગબગ ૧ ઇંચ જેટલી થવી જોઈએ. પહેલા બદામને બારીક વાટો. એનો બારીક ભુક્કો થઇ જશે. ♦ હવે તમારું મિક્સર હજુ પણ ચલાવો. આમ કરવાથી બદામમાંથી માખણ બની જશે અને તેલ છુટું પડશે જે માખણમાં જ મિક્સ થઇ જશે. એકદમ લીસું માખણ થાય ત્યાં સુધી મિક્સર ચલાવો. કાચી બદામને મિક્સરમાં વધારે વાર લાગશે. તાજી શેકેલી બદામમાંથી તેલ જલ્દીથી છુટશે.
આંબો મિક્સરમાં ક
મીઠું સ્વાદ અનુસાર નાખો. કાચની બોટલમાં ભરી લો.
ફ્રીઝમાં રખાય અથવા બહાર પણ રહેશે.
નોંધ
♦ અહી પાણીનો
વનસ્પતિજન્ય માખણ
ઉપયોગ બિલકુલ કરવાનો નથી.
નોંધ
•
•
અહી પાણીનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી. જો શીંગ ઘરે શેકવી ન હોય તો તૈયાર બજારમાં મળે છે.
• જો ખારું માખણ ખાવું હોય તો ખારી શીંગ લઇ શકાય.
f
તૈયાર થશે: ૬ થી ૭ મોટા ચમચા તૈયારી માટે: ૭ મિનીટ રાંધવા માટે: જરૂર નથી ફ્રીઝમાં રહેશે: ૬૦ દિવસ
circleOhealth ૨૩