________________
વનસ્પતિજન્ય માખણ
નતિજન્ટ માણ
વનસ્પતિજન્ય માખણ ઘરે બનાવવાના (તમે વિચારો છો એ કરતા પણ) વધારે સહેલા છે. આ બધા જ માખણ બહુ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે. રોટલી, સેન્ડવીચ, ખાખરા વગેરે. સાથે સરસ લાગે છે. કેક, બિસ્કીટ અને અમુક મીઠાઈ ઘરે બનાવવામાં પણ વાપરી શકાય.
પ્રકાર > શીંગનું માખણ ) બદામનું માખણ ) કાજુનું માખણ
તલનું માખણ નારિયેળનું માખણ સંયોજનથી બનાવેલાં માખણ
શીંગનું માખણ કામકાજ કરતી મહિલાઓ માટે, વિદ્યાર્થીઓ અને ઘરે ઘણી વ્યસ્ત રહેતી માતાઓ માટે આ વાનગી બનાવવી સરળ પડશે. સ્વાદિષ્ટ અને તુરંત જ બની જાય છે. વૈવિધ્ય લાવવા માટે એમાં લાલ મરચું, કાળા મરી, લસણ, મીઠું, સાકર વગેરે નાખી શકાય.
સામગ્રી ) શેકેલી શીંગ (૧૦૦ ગ્રામ) (જેના ફોતરા
કાઢી નાખ્યા હોય)
રીત - ચટણી વાટવાના મિક્સરમાં શીંગ નાખો.
લગભગ ૧ ઇંચ જેટલી થવી જોઈએ. - પહેલા શીંગને બારીક વાટો. એનો બારીક
ભુક્કો થઇ જશે. - હવે તમારું મિક્સર હજુ પણ ચલાવો.
તૈયાર થશે: ૬ થી ૭ મોટા ચમચા તૈયારી માટે: ૭ મિનીટ રાંધવા માટે: જરૂર નથી ફ્રીઝમાં રહેશે: ૬૦ દિવસ
22 circleOhealth