________________
પ.વ.૩ કર્મનો ઉપક્રમ કરવા સ્વરૂપ પ્રસ્તુત કાર્યની સાધકવિધિ
આરહંતાદિ ચારનું શરણ સ્વીકારવું, દુષ્કૃતની ગર્ણ કરવી અને સુકૃતની અનુમોદના કરવી આ ત્રણેનો સમુહનું નિરંતર સેવન આવશ્યક છે, કારણ કે તે કલ્યાણનું કારણ છે.
યોગનાં અધિકારીની સાધકવિધિ
ચતુઃ શરણ
દુઝુર્ત ગર્ણ
સુકૃત અનુમોદના
અરિહંત પરમાત્માનું સિદ્ધ પરમાત્માનું સાધુ ભગવંતનું કેવલિ પ્રરૂપિત ધર્મનું શરણ શરણ શરણ
શરણ આ ચારનું શરણ એ કર્મોનાં ઉપક્રમોનું પરમ સાધન છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે,
“રિહંતા સર, સિતા સર, સાર્દૂ સરળ, વૈભિપન્મતં ઘન્મ સ૨i 20 ૫.૭ યોગના અધિકારનાં વિશેષ ઉપાયો
ઘટમાનયોગીને અને પ્રવૃત્તયોગીને યોગ સાધવાનો આ ઉપાય સમજાવ્યો છે. પરંતુ આ યોગ પ્રધાનપણે પ્રવૃત્તયોગી અર્થે છે.” “રાગાદિને દૂર કરનારી ભાવનાને જણાવનારા શ્રતનું વિધિપૂર્વક અધ્યયન કરવું, જિનેશ્વર પ્રભુની વાણીનું વારંવાર શ્રવણ કરવું. આ રીતે ભાવનાશ્રુત અર્થનું જ્ઞાન પ્રાપ્ત થયા બાદ રાગાદિ દોષોની અપેક્ષાએ અત્યંત નિપુણતાપૂર્વક આત્મનિરીક્ષણ કરવું ઉપરોક્ત બંને ગાથાઓમાં યોગીઓનાં પ્રકાર દર્શાવી પ્રવૃત્તયોગીને પ્રધાનતર વિધિનું નિરૂપણ થયેલું છે.
યોગીઓનાં પ્રકાર
ઘટમાન યોગી
પ્રવૃત્તયોગી
નિષ્પન્ન યોગી
અપુનર્બન્ધક
સર્વવિરતિધર યાવતું સમ્યગદ્રષ્ટિ દેશવિરતિધર સર્વવિરતિધર કેવલી ભગવંત
(૧) ઘટમાનયોગી :
યોગમાર્ગમાં હજુ પ્રવૃત્તિ શરૂ થઈ નથી, તેથી તેવી પ્રવૃત્તિ કરવા અર્થે આત્માને કેળવવાની (ઘડવાની ક્રિયા કરનાર. (૨) પ્રવૃત્તયોગી
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર રૂપ યોગમાર્ગમાં પ્રવૃત્તિ કરનાર સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર અને સર્વવિરતિધર.
13