SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ • આ ગ્રંથમાં આધ્યાત્મિક વિકાસનો ક્રમ યોગનાં અધિકારી રૂપે અપુનર્બન્ધક| યોગમાર્ગમાં પ્રથમ અધિકારી જેઓ ભવાભિનંદી દોષોથી વિરોધી સારા ગુણોવાળા અને અભ્યાસ યોગે ગુણોની ઉત્તરોત્તર વૃધ્ધિ કરનારી | સમ્યદ્રષ્ટિ | યોગમાર્ગમાં દ્વિતીય અધિકારી તત્વભૂત અર્થોનુ યથાર્થ શ્રધ્ધાન કરનાર. દેશવિરતિ યોગમાર્ગમાં તૃતીય અધિકારી અણુવ્રતધારી ગૃહસ્થ - શ્રાવક. સર્વવિરતિ | યોગમાર્ગમાં ચતુર્થ અધિકારી મહાવ્રતધારી શ્રમણ - નિગ્રંથમુનિ. આ રીતે યોગનાં અધિકારી બતાવ્યા પછી તે અધિકારીના લિંગો ગાથા ૧૩-૧૪-૧૫માં ક્રમસર બતાવ્યા છે. (૧) અપુનર્દકના લક્ષણો તીવ્રભાવે પાપ કરે નહિ સંસારનું અબહુમાન સર્વત્ર ઉચિત આચરણ શુભૂષા. (૨) સમ્યગ્દષ્ટિનાં લક્ષણો - ધર્મરાગ - ચિત્તની સમાધિ રહે તે માટે દેવ-ગુરૂની સેવા (૩) ચારિત્રવાનનાં લક્ષણો માર્ગાનુસારી શ્રધ્ધાવાન પ્રજ્ઞાપનીય ચારિત્રવાન આત્મા ક્રિયાતત્પર ગુણાનુરાગી શક્યારંભયુક્ત ન 50 |
SR No.007277
Book TitleYogshatak Granth Ek Aadhyayan
Original Sutra AuthorN/A
AuthorJagruti Nalin Gheewala
PublisherAntarrashtriya Jainvidya Adhyayan Kendra
Publication Year2011
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy