________________
યોગનાં ભેદ
ઇચ્છી
સંક્ષિપ્ત પરિભાષા
(૧) ઈચ્છાયોગ
(૨) શાસ્ત્રયોગ
સામર્થ્યયોગનાં ભેદ
♦ (૧) ધર્મ સન્યાસ
રોણ
: જે યોગમાં ઈચ્છા પ્રધાન હોય, પ્રમાદાદિને લીધે શાસ્ત્રનુસારિતા અલ્પ હોય તે ઈચ્છાયોગ.
: અપ્રમત્તતાને લીધે શાસ્ત્રકલક્ષિતાથી શાસ્ત્રીય અનુષ્ઠાનો થાય તે શાસ્ત્રયોગ.
(૩) સામર્થ્ય યોગ : શાસ્ત્રયોગનો ચિરકાળથી અભ્યાસ થવાના લીધે આત્મામાં એક વિશેષ પ્રકારનું સામર્થ્ય પ્રગટે છે કે જેના લીધે જીવ શાસ્ત્રોક્ત યોગથી ઘણો આગળ વધી જાય છે. તે સામર્થ્ય યોગ છે. અને તે શબ્દજ્ઞાન-શાસ્ત્રજ્ઞાનનો નહીં પરંતુ અનુભવજ્ઞાનનો વિષય બની રહે છે. દરેક યોગસાધનાની પરાકાષ્ટાએ સામર્થ્યયોગ પ્રગટે છે. સંયમયોગ, તપોયોગ, જ્ઞાનયોગ વગેરે પ્રકૃષ્ટ બને ત્યારે તે જ સામર્થ્ય યોગ બને છે.
(૨) યોગ સન્યાસ
ીિર્થ
ધર્મસાર
સાપ હોઈ
42
સામ
: ધર્મ એટલે ક્ષાયોપશમિક ગુણો. તેનો સન્યાસ અર્થાત્ ત્યાગ કરવો, તેનું નામ ધર્મસન્યાસ છે. મોક્ષને અનુકુળ તે આત્મા પોતાના ફળ સ્વભાવ રૂપ ક્ષાયિકભાવનાં ક્ષમાદિ ગુણો ધર્મો જેનાથી પ્રગટ થાય છે તે ધર્મસન્યાસ નામનો સામર્થ્ય યોગ છે.
=
: સંપૂર્ણ શુદ્ધ એવો આ યોગ છે. કાર્યાદિ ક્રિયાઓનાં યોગોનો ત્યાગ યોગસન્યાસ નામના સામર્થ્ય યોગમાં થાય છે. જે જીવની શૈલેષી અવસ્થા છે. આ શૈલેષી અવસ્થાની પ્રાપ્તિરૂપ બીજો સામર્થ્ય યોગ છે. “मित्रा तारा बला दीप्रा स्थिरा कांता प्रभा परा ।
નામાનિ યોનદ્રષ્ટિના લક્ષનું ૫ નિોપિત ।।” -શ્લોક ૧૩