________________
પાર
-ત્રણ દિવત
પાંચ મહાવ્રતોનું શ્રમણો જેટલું કઠીન પાલન કરી શકે તેટલું કઠીન પાલન ગૃહસ્થશ્રાવકો કરી શકે નહી. એ મહાવ્રતોના પાલનમાં થોડીક છૂટ મુકવામાં આવી છે. તેથી ગૃહસ્થે પાળવાનાં એ પાંચ વ્રતો ‘અણુવ્રતો' તરીકે ઓળખાય છે. એ પાંચ અણુવ્રતો ઉપરાંત શ્રાવકે ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતોનું પાલન કરવાનું હોય છે.
સ્થૂલ પ્રાણાતિપાત સ્થૂલ મૃષાવાદ
શ્રાવકાર
શિ પરિમાણવ્રત
(૧)
પાંચ અણુવત
સ્થૂલ અદત્તાદાન
ત્રણ ગુણવ્રતો
આચાર્ય સામંતભદ્રજી ત્રણ ગુણવ્રતોનો ઉલ્લેખ કરે છે. જે આ વ્રતો અણુવ્રત પાલનમાં સહાયરૂપ થવા માટેના પૂરક વ્રતો છે.
ત્રણ ગુણવ્રત
ધ
ઉપભવત
ચાર શિક્ષાવ્રત
Restiamentele
. સ્થૂલ મૈથુન
10
પરિગ્રહ પરિમાણ
ત
દિક્ પરિમાણ વ્રત :
વેપાર, વ્યવહાર, ઈત્યાદિ માટે પ્રવાસ કરવાનો હોય તો જુદી જુદી દિશામાં કેટલી હદ સુધી જવું તેની મર્યાદા બાંધી લેવી.
(૨)
ભોગ-ઉપભોગ પરિમાણ વ્રત :
ધન, ધાન્ય, ઘર, જમીન, ખેતર, પશુ, નોકર, ચીજવસ્તુઓ ઈત્યાદિ ભોગ - ઉપભોગ વસ્તુનાં ઉપયોગનું પ્રમાણ નક્કી કરી લેવું.