________________
આકાશાસ્તિકાય દ્રવ્ય :
સર્વ દ્રવ્યોનું આધારભૂત આકાશાસ્તિકાય દ્રવ્ય છે. અને તે અવગાહન પ્રદાન લક્ષણવાળું છે. તે સર્વવ્યાપી છે. અમૂર્ત છે. અને અનંત પ્રદેશોવાળું છે. તેમાં જીવ, પુદ્દગલ, ધર્મ, અધર્મ અને કાળ બધા દ્રવ્યો રહે છે, તે અરૂપી છે. તેના બે વિભાગ છે :
(૧) લોકાકાશ અને
(૨)
અલોકાકાશ.
(3)
જીવાસ્તિકાય દ્રવ્ય :
ઉપયોગ એ જીવનું લક્ષણ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય ઉપયોગ, તે જીવ દ્રવ્યનાં જ લક્ષણો છે. અન્ય દ્રવ્યોમાં આ ગુણો હોતા નથી.
णाणं च दंसणं चेव, चरितं च तवो तहा ।
(૪)
વીયિં ોનો ય, વં નીવફ્સ નવશ્ર્વનું ।। ઉ. સૂત્ર ૨૮/૧૧.
સામાન્ય રીતે જીવનાં બે ભેદો પડે છે.
(૧) સંસારી
(૨) મુક્ત
સંસારી જીવ
સંસારમાં પરિભ્રમણ કરતાં જીવો સંસારી જીવો. સર્વ કર્મ ક્ષય કરીને મોક્ષગતિના જીવો મુક્ત જીવો.
જીવનાં બે ભેદ
સ્થાવર
(પોતાની જાતે ગતિ કરી શકતા નથી)
1
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય
બાદર
સ
(જે ગમનાગમન કરી શકે છે)
Į
મુક્તજીવ
3
દ્વીઈન્દ્રિય, ત્રિરિન્દ્રય, ચતુરિન્દ્રિય અને
પંચેન્દ્રિય
સંજ્ઞી
સૂક્ષ્મ
(૫) પુદ્દગલાસ્તિકાય દ્રવ્ય :
શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા અને તપ તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તે પુદ્દગલનાં લક્ષણ છે.” ‘પુદ્દગલ’ શબ્દ જૈનદર્શનમાં જડ પદાર્થો માટે વપરાતો પારિભાષિક શબ્દ છે. ‘પુદ’ = ભેગું થવું, ‘ગલ’ = વિખેરાવું. જે ભેગા થાય અને વિખેરાય તે પુદ્દગલ દ્રવ્ય છે. તેમાં નવા નવા રૂપો ઉત્પન્ન થાય છે. અને વિનિષ્ટ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રનાં ૨૮માં મોક્ષમાર્ગ ગતિનાં અધ્યયનની ૧૨મી ગાથામાં પુદ્દગલનાં ૧૦ લક્ષણો બતાવ્યા છે. તેમાં વર્ણ -
અસંજ્ઞી