________________
(૩) રેતીમાં લખેલ અક્ષર જેવી નોંધ. પ્રસંગ પત્યા બાદ થોડીવાર
પછી ભૂસાય. (૪) મેજીક સ્લેટ જેવી નોંધ. કોઈક સમજાવે ને ભૂલી જઈએ. (પ) કાળા પાટીયા પર ચોકના અક્ષર જેવી નોંધ. સમજાવવાથી
ન જાય. મૈત્રીભાવ કેળવવા (ડસ્ટર) દ્વારા નોંધને ભૂંસવી પડે. (૬) ઓઈલ પેઈન્ટ જેવી નોંધ. કેરોસીનથી ઘસો તો ભૂંસાય. ગુનો
કબુલીને સામેવાળો માફ માગે, સહાય કરે, પ્રશંસા કરે તો તેના પ્રત્યે આપણો દુર્ભાવ જાય. | શિલાલેખ જેવી નોંધ. ભવોભવ પછી પણ દ્વેષ અને દુર્ભાવ
રહે તેવી નોંધ. ગુણસેન પ્રત્યે અગ્નિશર્માના વલણની જેમ.
આ સાત નોંધ ઉત્તરોત્તર વધુ ને વધુ નુકસાનકારક બને તેવી છે. છેલ્લી બે ભૂમિકાએ તો સામેવાળાની ભૂલ આપણા મગજમાં ન જ નોંધવી જોઈએ. બાકી આપણી યાદદાસ્ત આશિષ નહિ પણ અભિશાપ જ બની જાય. તેવું આપણા જીવનમાં કોઈના પણ માટે કયારેય પણ બની ન જાય તે માટે નિરંતર જાગૃતિ રાખીએ, સંકલ્પ કરીએ. તે સંકલ્પને વારંવાર યાદ કરીએ અને ભાવિત થઈએ તો દોષની નોંધપોથીને કાઢવાનો પ્રયત્ન અસરકારક બને.
અનુષ્ઠાનની વ્યાખ્યા કરતા પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ શ્રાવપ્રજ્ઞપ્તિવૃત્તિ ગ્રંથમાં કહેલ છે કે “મૃતિમૂનો ઘર્મ | (૧૦૮)” પરંતુ “પ્રતિજ્ઞામૂલ” કે “આચારભૂલ ન કહ્યું. પ્રવચનસારોદ્ધારવૃત્તિમાં સિદ્ધસેનસૂરિજી મહારાજે પણ જણાવેલ છે કે “મૃતિમૂર્વ દિ સર્વમનુષ્ઠાનમ્ (ગા.૨૮૦ પૃ.) આવશ્યકનિયુક્તિવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે
મૃતિમૂનં ૨ મોક્ષસાધનાનુષ્ઠાનમ્ (પ્રથમ શિક્ષાવ્રત. ભાગ-૪, પૃ.૮૩૪) આવું જણાવેલ છે. માટે વારંવાર સ્મરણ કરીએ તો અનુષ્ઠાન જીવતુંજાગતું-ધબકતું રહે. પચ્ચખાણ પારતા “હાંસિયં નિયં...” માં છેલ્લે “વિટ્ટી’ શબ્દ આવે છે. તેનો અર્થ એ કે કીર્તન = “મારે ઉપવાસ છે' એમ મનમાં વારંવાર યાદ કરવું. પચ્ચખ્ખાણ કર્યા પછી યાદ
४४८