________________
e a
ñ
î ê
ભારે કાપણાની અgફ નિશાનીઓ.
ભૂલ હોવા છતાં ગુરુ ઠપકો ન આપે તેવી ઈચ્છા. (૨) સિદ્ધિની ઈચ્છા હોવા છતાં સાધનામાં ઉદ્વેગ, બેદરકારી,
અણગમો. આંતરિક દોષોની આલોચના કરવામાં કંટાળો, શરમ, ભય. ભૌતિક સુખસાધનમાં અપૂર્વત્વબુદ્ધિ થાય, આધ્યાત્મિક સુખની સામગ્રીમાં તેવો આનંદ ન થાય. પોતાના દુઃખ અને ગુણ માટે તથા બીજાના સુખ અને દિોષ માટે છીછરું પેટ. સાચી સમજણ, શ્રદ્ધા હોવા છતાં તીવ્રભાવે વિપરીત આચરણ દા.ત. સત્યકી વિદ્યાધર. સ્વદોષનું સમાધાન કરવા છતાં બીજાના દોષમાં મનના સમાધાનની તૈયારીનો અભાવ. પોતાની ઈચ્છા મુજબની આરાધનામાં ઉત્સાહ જાગે, ગુર્વાજ્ઞા મુજબ આરાધના કરવામાં ઉમંગ ન જાગે. ગુર્વાજ્ઞાવિરુદ્ધ પ્રવૃત્તિ કરવાની તીવ્ર તમન્ના. વિષય-કષાયને પરાધીન બની બીજાના હૈયામાં પ્રતિષ્ઠિત
શાસન ઉખડે તેવી પ્રવૃત્તિ. (૧૧) શક્ય આરાધના, યતના, વિધિપાલન ન કરવું અને
અશક્ય આરાધના વગેરે માટે બૂમાબૂમ કરવી.
પ્રતિબોધના મોટા નિમિત્તો લમણે ઝીંકાય તો ય મૂઢતા. (૧૩) “વર્તમાન દુઃખ કેવળ મારી જ ભૂલ-પ્રમાદ-પાપકર્મનું
પરિણામ છે.” - આવું હૈયાથી ન સ્વીકારવું. (૧૪) વ્રત-નિયમને જાણીબૂઝીને નિષ્ફરતાથી તોડીને રાજી થવું. (૧૫) બીજાના અસ્થિરીકરણ, પતનમાં આનંદ થવો.
§
જય આ ધન વગેમ
(૧૨)
ઝીંક
૩૬૩