SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) શિષ્યને પોતે ભણાવી ન શકે તેવા સંયોગમાં યોગ્ય સંયમી પાસે ભણાવવા માટેની તૈયારી જોઈએ. આ ચોવીશ બાબતમાં જે વ્યવસ્થિત બને તેમાં નૈૠયિક ગુરુતત્ત્વ પ્રગટ થાય- તેવી પ્રબળ સંભાવના રહેલી છે. તેવા ગુરુ પ્રત્યે યોગ્ય શિષ્યમાં ઉત્કૃષ્ટ સમર્પણ ભાવ જાગે અને આ રીતે તેવા ગુરુ સ્વ-પરના તારક બને. તમે આવું ગુરુતત્ત્વ પ્રગટાવશો જ એવી શ્રદ્ધા રાખું ને ? જો કે તમે ઘણા ગુણીયલ છો એટલે આ બાબતમાં સફળ-સાવધાન બનશો જ એવો વિશ્વાસ છે. -લખી રાખો ડાયરીમાં...મોક્ષ જરા પણ અઘરો નથી. પરંતુ આપણે આપણી ક્ષુદ્રતા, તુચ્છતા, સંકુચિતતા, ઈર્ષ્યા વગેરેના લીધે તેને અઘરો બનાવ્યો છે. - ૨૯૯
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy