________________
•
નાની નાની ક્રિયામાં પણ બહુમાન વધારો અને નાના નાના
દોષોને પણ ઘસતા જાવ.
અઈમુત્તા મુનિ
ઠંડા, વિલાસી અને વિકૃત લોહી આત્મક્રાંતિ કે દોષમાંથી સંક્રાંતિ કરી શકે નહિ. કંડરિક મુનિ
પુદ્ગલની આસક્તિ તૂટે તો સ્વાધ્યાયનો ક્ષયોપશમ કુદરતી રીતે ઊભો થાય.
ઊંચા ગુરુથી મોક્ષ નથી પણ મળેલા ગુરુના અનુશાસનને સહર્ષ સ્વીકારવાથી મોક્ષ છે. ચંડરુદ્રાચાર્ય શિષ્ય
સાધુની પ્રતિજ્ઞા છે.’ ગજસુકુમાલ
·
નાનામાં નાની ભૂલ બદલ ગુરુનો કડકમાં કડક ઠપકો મળવા છતાં મનની પ્રસન્નતા વધે ત્યારે સાચું શિષ્યત્વ પ્રગટ થાય. - મૃગાવતીજી
-
-
-
આપણા નિમિત્તે બીજાને અંતરાયાદિ ન કરવા તે પણ એક આરાધના છે. શાલિભદ્રપત્ની
જિજ્ઞાસા = આત્માના સ્તરે જાણવાની તાલાવેલી.
‘સહન કરવું એ મારો જન્મસિદ્ધ હક્ક
કુતૂહલ = પુદ્ગલના સ્તરે જાણવાની તાલાવેલી.
મોક્ષની ઈચ્છા (૧) શાસ્ત્રજ્ઞાનથી જાગે. (૨) સમજણથી જાગે. (૩) અનુભૂતિથી જાગે.
=
જીવનના મુખ્ય બે કામ (૧) સ્વના ગુણને પચાવો. (૨) પરના દોષને પચાવો.
શુદ્ધ ચૈતન્યનું પોતાને પોતામાં સંવેદન એટલે નિર્મળ સમ્યગ્ દર્શન.
સંયમમાં ઉદ્યમ
જયણાનું પાલન. ધર્મરુચિ અણગાર
૨૪૫
-