________________
ગુણહીન પ્રત્યે સહાયકભાવ ગુણહીન પ્રત્યે સહાનુભૂતિ ગુણહીન પ્રત્યે તિરસ્કાર = અધમ ભૂમિકા.
• સાધુની ગોચરી માંડલી એટલે શોકસભા.
=
•
=
ઉત્તમ ભૂમિકા.
મધ્યમ ભૂમિકા.
અજાણતા પણ શાસનથી વિરુદ્ધ પ્રવૃત્તિ થાય તે નિયમા અનંત સંસાર વધારનાર દારુણ મિથ્યાત્વ બાંધે છે. અષ્ટક પ્રકરણ ઈર્ષ્યા એ અવિવેકની નીપજ છે. - પીઠ-મહાપીઠમુનિ
સહાયકવૃત્તિથી ઈર્ષ્યા રવાના થાય છે.
બાહુ-સુબાહુમુનિ . પ્રતિકૂળ સંયોગમાં પડતા સાધકને જોઈને થતો આનંદ એ બીજાને પછાડવાની વૃત્તિ સૂચવે છે.
મોક્ષ જરા પણ અઘરો નથી. પરંતુ આપણી ક્ષુદ્રતા, તુચ્છતા, સંકુચિતતા, ઈર્ષ્યા વગેરેના લીધે આપણે તેને અઘરો બનાવ્યો છે.
• બને દુનિયામાં બોઘો, તેનો સફળ બને ઓઘો.
|૨૨૮
તપ એટલે, ખોરાકની QUALITY સાદી QUANTITY ઓછી, VARIETY ઓછી.
ધન્ના અણગાર
ક્રિયામાં સાતત્ય + ઉપયોગ + રુચિ + એકાગ્રતા ભળે તો તેના સંસ્કાર પ્રબળ બને. જગદ્ગુરુ હીરસૂરિજી સમકક્ષની ઈર્ષ્યા ન થાય તો ગુણનો પ્રમોદ સાચો. જાતમાં જેટલા ઠરીએ તેટલી સ્વાનુભૂતિ થાય. - આનંદઘનજી મ. જે ચીજની ખોટથી પોતાનો મોક્ષ અટકેલો છે તે ચીજ લાવવાનો પ્રયત્ન કરે તે આત્માર્થી. અર્ણિકાપુત્ર આચાર્ય જેમ ઢોલ વાગે અને નાચનારને તાન ચઢે તેમ પ્રતિકૂળ કર્મના ઉદયમાં આત્મજ્ઞાનીની સમતામાં ઉછાળો આવે. મુનિ દૃઢપ્રહારીજી
-