________________
પ્રકરણ ૬
શ્વભરના પ્રાણી માત્રની પ્રવૃત્તિ સુખને માર્ટ હોય છે, કાઇ ગગન ચુમ્મી શુશોભિત મહેલાતામાં કાઈ રમાના રસીલા રાગ ર્ગાની રાશનીમાં, તાકાઈ જીવનના સાર્ટ તનતોડ મહાન આર્ભા આદરી ધન મેળવવાની ધામધૂમમાં તે કેટલાક હજારો માનવીમાં માનમત એ મેળવી પ્રતિષ્ઠા જમાવવામાં, વિગેરે જુદા જુદા સુખાની કલ્પના શ્રેણીમાં સ્વજીવન પ્રવાહને વહાવી રહ્યા છે.
પણ તે સુખાની કલ્પનાએ વાસ્તવિક નહિ પરન્તુ કાલ્પનિક છે, ચિરસ્થાયી નહિ કિન્તુ વિનશ્વર છે, સુખાપાદક નહિ પણ પરિણામે ભયંકર દુઃખફલક છે. વાસ્તવિક ચિરસ્થાયી અને પરિણામે શાશ્વત