________________
સૂરિશેખર
[પ
ચેાતર મુનિએ તરફથી સ્વપર શાસ્ર નિષ્ણાત અજબ પ્રભાવ સંપન્ન શ્રીમાન કમળવિજયજી મહારાજશ્રી ઉપર વિનતીપત્રાના આગ્રહ શરૂ થયા. પરન્તુ તે નિઃસ્પૃહ મહામૂર્તિ તા ઇન્કારજ કરતા ગયા. છતાં પણ સર્વેએ સદાગ્રહ ચાલુજ રાખ્યા. ધીમે ધીમે સાધુએ બધા પાટણમાં એકઠા થયા. શ્રીમદ્ કમલવિજયજી મહારાજના પાટણના પ્રવેશ સમયે ઇંદ્રપુરીનું દૃશ્ય ખડું થયું. અપૂર્વ સત્કારથી શાસનની શોભામાં વધારા કર્યાં. પૂજ્ય આત્મારામજી મહારાજના પ્રસિદ્ધ સાધુએ શ્રીમદ્ વીરવિજયજી મહારાજ, શ્રીમદ્ કાન્તિવિજયજી મહારાજ આદિએ સેવાભક્તિદ્વારા અખૂટ પ્રેમ અને પૂજ્યભાવ પ્રદર્શિત કર્યું, આ સવે મુનિમ ળ એકત્રિત થઈ પૂજ્ય મહષિત આચાય પદ સ્વીકારવા અત્યંત આગ્રહભરી વિનંતિ કરી. અને કહ્યું કે આ પદને લાયક આપજ છે. આપથી પર્યાયે જે મેટા છે. તેમની તથા શ્રીમદ્ વલ્લભવિજયજીની અને હમારી સર્વે મુનિઓની એકીમતે આપનેજ સ્થાપવાની ઇચ્છા છે. હમારી એ શુભ મને રથમાલા આપજ સ્વીકારો.
પરિણામે અનિચ્છા છતાં તેઓશ્રીને આચાય પદ, શ્રીમદ્ વીરવિજયજી મહારાજને ઉષા ધ્યાયપદ અને શ્રીમદ્ કાન્તિવિજયજી મહારાજને પ્રવ`કપદ અપણુ કરવાનુ... નિીત થયું. સકળ સંધમાં આન આનંદ ફેલાયા. વિ. સ’. ૧૯૫૭ ના મહા સુદ પુનમના મંગલમય દિવસે સર્વાનુમતે મહાત્સવ પૂર્વક આચાય પદ્મ, ઉપાધ્યાયપદ અને પ્રવ કપદ સમ`ણુ કરવામાં આવ્યા. આ ચૈામાસુ અત્રેજ રહી તે સુરિપ્રવર ઉપકારાર્થે વિહાર કરી માણસા તરફ પધાર્યા,