SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ] કવિલકિરીટ કુદરતેજ કામળ અને ડરપોક હાય છે. ટુંકા ટુંકા પ્રસંગેા તેના ગાલરા હૃદયને ખેદ અને હર્ષના અનુભવ કરાવે છે. તેનાથી વિપરીત પ્રકૃતિના ધણા બાળકામાં જોવામાં આવે છે. કેટલાક બાળકેા નાની ઉમરથી નિડર, વાચાળ, ચપળ અને પ્રસંગોને એળખવામાં કુનેહવાળા હોય છે. બાળકામાં વિના શિક્ષાએ નિરખાતા સુસંરકારાજ પૂર્વભવ હાવાના સચોટ પુરાવેા આપી રહ્યા છે. લાલચ દભાઇ પણ ખાળવયની બુદ્ધિમયવન બાજીમાં આનંદ મનાવતા હતા. કુટુંબીઓની તથા બાળમિત્રોની સંગતમાં કુતુહલયુક્ત જીવન વિતાવવા લાગ્યા. લાલચંદભાઇના પાલનપોષણમાં તેમના માતુશ્રી બહુજ સાવધ રહેતા. કુસંસ્કારી બાળકાની સંગત ન થાય તે માટે પણ બહુ સાવચેત રહેતા. માતાપિતા એતા પુત્રોની ભાવિજીવન રૂખાના વિધાતા છે. જો તે ખબાળકને સુસંસ્કાર અર્પવામાં દુર્લક્ષ્ય રાખે તો ખાળની આગામી જીવનરેખા બહુજ કઢંગી અને છે. મેાતીઆઇ તો સ્વબાળક કુસ`સ્કારી ન બને તે માટે પુરતા લક્ષ્યબદ્ રહેતા. જો કે લાલચંદભાઈ પાતેજ બાળવયમાં પૂર્વસંસ્કારના પ્રતાપેજ ગુણીયલ બાળકાની સેાબતમાં આનંદ માનતા. સુઘડતા અને મતિબાહુલ્યતા એમની બાળપણથીજ ખીલતી જતી હતી. જેમના માતપિતા ધમ સંસ્કારી હોય જેમના નિવાસ ઉત્તમ સજ્જતાની પાડેાશમાં હોય જેમની સાબત કુળવાન મિત્રની સાથે હોય તેનુ ઉત્તરજીવન આદર્શો સુખી અને પ્રશંસનીય બને છે. તેઓ જ્યારે આઠેક વર્ષની સમજણી ઉમ્મરના થયા ત્યારે તેની મધુર, બુદ્ધિ અને ચાતુ વાળી વિધિવિધ વાતા સાંભળી ગ્રામ્ય જતા આશ્ચર્ય ચકિત બનતા એક વખત સાંભળેલી વાતને પણ સ્મરણ પથમાં આલેખવાની અને પ્રસંગ આવે સંભળાવવાની ધારણા શક્તિ અને વિવેચન શક્તિ ખાળવયથીજ પ્રગટ દેખાતી હતી. ખાળવયની રમત ગમતમાં પણ સહેલાઇથી પસાર થઇ જીતને પોતે સ્વાધીન
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy