________________
૨૨
કવિકલકરીટ
ધર્યાં છે! હિંદુસ્તાનભરમાં રાજના હારા પુત્રના જન્મ થાય છે, પણ તેજ નની ધન્યવાદને પાત્ર છે, તેજ માવડીઓનાં નામેા ઇતિહાસના પાને પંકાવા યાગ્ય છે, તેજ સુમાતાઓનાં નામેા અમર બને છે, જે રતકુખ પતિવ્રતા સ્ત્રીઓએ ગુણુના નિકેતન આદર્શજીવી અને ગુણુગ્રાહી, કલ્યાણકામી ભવિએની કામનાઓને પૂર્ણ કરવાના કારણે અવનિતલને પાવન કરનાર પવિત્ર પુત્રાને શાસન સેવા માટે સોંપ્યા છે. ! એ તેજસ્વી સુમનસ્વિનીએ એ પાવનપ્રતિમૂર્તિ. હારા ધન્યવાદને લાયકજ છે !