________________
૩૭૨ ] વિનતિ સ્વીકારી
કવિકુલકિરિટ
આ પ્રસંગે છાણી સધના સુપ્રતિષ્ઠિત ગૃહસ્થા શા. નગીનદાસ ગરબડદાસ, સાકંદ દલપતભાઈ, શીવલાલ હીરાચંદ તથા ભીખાભાઈ જેચ દભાઇ વિગેરેએ આવી પ્રવક૭ શ્રીમદ્ ભુવનવિજયજીને પન્યાસપદ પ્રદાન છાણીમાં કરવા પૂ॰ આચાય મહારાજશ્રીને વિનતિ કરી. તેઓને હાર્દિક ઉત્સાહ અને આગ્રહ જોઇ ખંભાતમાં ગણિપદ પ્રદાન કર્યાં બાદ છાણી પધારવાની વિનતિ સ્વીકારી.
ગણીપદ પ્રધાન
જ ખુસરથી વિહાર કરી ચરિત્રનેતા સસ્વાગત ખંભાત પધાર્યાં, ગણિપદ પ્રદાન નિમિત્તે અટ્ટાઇ મહાત્સવ શરૂ થયા. જિનશાળાને પતાકા તારથી શણગારવામાં આવી હતી. સારા ગાયકા ખેલાવેલા હાઇ પૂજામાં અપૂર્વ ઠાઠ નમતા હતા. સુમુક્તે જિન શાળાના વિશાળ હાલમાં સ્થાનીક તથા બહાર ગામથી આવેલ માનવ સમુહની મોટી મેદની વચ્ચે પ્રવ`કજી શ્રીમદ્ ભુવનવિજયજીને ગણિપદથી વિભૂષિત કર્યાં હતા. આ નિમિત્તે પ્રભાવના તથા સ્વામીવાત્સલ્ય થયા હતા,