________________
ખંભાતથી છાણી
પ્રકરણ ૩૧ મુ
ઞ જ્ઞભાતથી પૂન્ય ચરિત્રનેતાએ છાણી તરફ વિહાર લંબાવ્યેા. વચમાં આવતા અનેક ગામામાં જાહેર ભાષણ થતા હતા. તેમાં ખાસ કરી પેટલાદના પ્રસંગ ચીરસ્મરણીય રહે એવા છે, અત્રે ચરિત્રનેતાને બે દિવસ સ્થિરતા કરવી હતી.
છતાં જાહેરભાષણા થતાં જૈનજૈનેતર પ્રશ્ન એકદમ આકર્ષાઈ જૈન ધર્મની મહત્તા સમજવામાં આવી. આવા અપૂર્વ વિદ્વાન મહાત્માના સયાગ દુÖલ હાય છે. એમ માની તેઓના આગ્રહથી સાત-આઠ દિવસ રાકાવુ' પડયું હતુ, અને રોજ જાહેર વ્યાખ્યાના જારી રાખ્યાં હતાં, ત્યાંથી વિહાર કરતા છાણી ગામ નજીક ઉમેટા ગામમાં આવી પહોંચ્યા.