________________
૩૦૬ ]
કિવકુલિકટ
ચરિત્રવિભુની શાસનપ્રભાવના ફેલાવવાની ધગશ અને મકકમતા અનેક આક્રમણા વચ્ચે અપૂર્વ જોઇ, સૌ કાઈ આશ્રય ચકીત બન્યા, અને ચિરત્રનેતાના અસાધારણ ઉપકાર સૌ કાઇ માનતા થયા. આ ચાતુમાંસમાં પણ મહારાજશ્રીએ નવીન રાગરાગણીમય સ્તવને રચ્યાં હતાં. સુરત માકલ્યા—
પાટણ નિવાસી મેહનભાઈ લલ્લુભાઇ જે પેાતાની પરિપકવ ઉમ્મરના હોવા છતાં તીવ્રવૈરાગી બની સયમગ્રહણ કરવા સમુત્સુક થયા હતા. તેમને પોતાને કેટલાક સ ોગાવશાત્ પાટણમાં દીક્ષા લેવાની ભાવના ઓછી હતી. તેથી પૂ॰ આચાર્યશ્રીએ તેમને મુનિશ્રી પ્રવીણવિજયજી આદિ દાણા ત્રણ સુરતમાં ચાતુર્માસ હતાં ત્યાં માકલી આપ્યા. દેશાઇ પોળથી તેમની દીક્ષા નિમિત્તે વરાડા ચઢયા હતા. દેશાઇ પેાળવાલા જૈનાના અત્યંત આગ્રહથી તેમને ત્યાં ઉપાધ્યાયજી શ્રીમદ્ માણેકસાગરજીના હસ્તે કારતક વદ બીજના શુભ દિવસે દીક્ષા પ્રદાનની ક્રિયા કરવામાં આવી હતી. તેમનું નામ મુનિશ્રી મહેન્દ્રવિજયજી રાખી મુનિરાજ શ્રીમદ્ ગંભીરવિજયજી મહારાજના શિષ્ય તરીકે જાહેર કર્યો. દીક્ષા વખતે તેમના પુત્ર જયન્તિલાલ તથા અન્ય સ્નેહીએ પણ હાજર હતા.
કૈરાગ્યભીના અન્યા—
પાટણમાં ચાલતા ચિરવિભુના વૈરાગ્યમય વ્યાખ્યાનાને શ્રવણ કરી પાટણનિવાસી વીશ વર્ષની ઉમ્મરના યુવક કાન્તિભાઇ હેઃચંદ વૈરાગ્યભીના બન્યા. જેમણે પર્યુષણપ માં અઠ્ઠાઇ તથા તે પછી વર્ષોંમાનતપની એળીની તપશ્ચર્યાં કરી હતી. દીક્ષા લેવાની ઉત્કટભાવનાથી તેઓએ પ્રથમ ચતુર્થાંત અંગીકાર કરી લીધું હતું. અને જ્યાંસુધી સયમ ન લેવાય ત્યાંસુધી છ વિગયન ત્યાગ કર્યો હતો. સંયમભાવનાથી રંગાયેલા કાન્તિલાલ ધર્માભ્યાસમાં પૂર્ણ સમય વીતાવતા,