SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ શિખર [ ૩૦૫ ચરિત્રનેતાના હાથે દીક્ષાનાં દ્વાર ખુલ્યા પછી ઉપરાઉપરી દીક્ષા આદિના મહાત્સવ ઉજવવામાં શાસન રસીક સંધ વિશેષ ઉત્સાહી અનતા ગયા. શાસન રસીક સંધે મહાત્સવામાં અઢળક લક્ષ્મીને વ્યય કર્યો જેમાં દાનવીર શેઠ નગીનદાસ કરમચદને વધારે પડતો કાળેા હતો, પ્રેમચ દભાઇની દીક્ષા નિમિત્તે એક ભવ્ય વરઘેાડા નીકળ્યાં. શહેર બહાર બાંધેલ મ`ડપમાં ચરિત્રનેતાના હસ્તે જેઠ વદ ૯ ના શુભદિને દીક્ષા પ્રદાન કરવામાં આવ્યું હતું. તેમનું નામ મુનિશ્રી પ્રભાવવિજયજી રાખી પૂ. આચાર્યશ્રીના શિષ્ય તરીકે જાહેર કર્યાં, ધમ પ્રભાવના જ્યારથી પાટણની પુનિત ભૂમિમાં આચાર્ય શ્રી પધાર્યાં ત્યારથી ત્યાંની જનતામાં અપૂર્વ ચૈતન્ય પથરાવા માંડયું હતું. ચતુર્માસ પહેલા ચરિત્ર વિભુના હસ્તે પાંચ દીક્ષા મહાત્સવા થયા. પ્રથમ વ્યાખ્યાનમાં પરમપવિત્ર આચારાંગ સૂત્રની વાંચના ઘણાજ વિવેચન સાથે વાંચવી શરૂ થઈ. ખીજા વ્યાખ્યાનમાં જીવદયાના સુ’દરપાઠ ભણાવનાર જૈનશાસનની અપૂર્વ પ્રભાવના ફેલાવનાર પરમાત ચૌલુકયવ શાવત સ શ્રી કુમારપાલ ભૂપાલનું રસભર્યું" ચરિત્ર વંચાતું હતું. પર્યુષણપર્વ આવતા અનેક પ્રકારની તપશ્ચર્યા દેવદ્રવ્ય વગેરેની આવક, વઘેાડા વિગેરે ધર્મપ્રભાવના સારા પ્રમાણમાં થઇ હતી. આચાય દેવેશના શિષ્યરત્ન મુનિશ્રી નવીનવિજયજીએ આ ચાતુર્માસમાં એકવીશ ઉપવાસની તપશ્ચર્યા કરી હતી. તથા બાળમુનિ વિક્રમવિજયજીએ ચાર ઉપવાસ કર્યો હતા; જેમને પેાતાની જીંદગીમાં એક ઉપવાસ પણ ભારે હતા. તે નિમિત્તે એક ભવ્યમ ́ડપ રચી તેમાં દનીય ચિત્રા ખડાં કર્યાં હતા. પ્રભુના સમવસર્ગુની પણ રચના કરવામાં આવી હતી. તથા અષ્ટાન્તિકા મહાત્સવ શરૂ કરવામાં આવ્યા હતા, છેલ્લે દિવસે રથ યાત્રાના વરધાડા પણ નીકળ્યા હતા, २०
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy