________________
૧૨ ]
કવિકુલિકરીટ
જીવનચરિત્ર આલેખવા માંગીએ છીએ. જે રમુજી જ્ઞાન-ગભિત અને કાંઈક સુગુણ જનક હાવાથી વાંચકેાને આનંદદાયક થશે,
જ્યારે ચેાતરક અજ્ઞાનતાનાં અંધકાર ભર્યો આછાં વાદળા વિખરાવા લાગે છે, જ્યારે ભાળેા ભાળા જન સમુદાય કાિંિશક ( દિઙઙમૂઢ ) ખની અહિં તહિં પરિભ્રમણ કરવા લાગે છે, માર્ગોથી ભૂલા પડેલા મુસાફૅર વ કલકલારવના કરૂણ નાદથી ગગનાંગણને પ્રભેદવા લાગે છે અને જ્યારે નિધના ધમડાઈથી અકડાયેલા ધનિકાના ધખાખાઇ આશાથી ભ્રષ્ટ થઈ ઉદાસીનતાના ઉંડા જલધિનું તળીયુ' માપવા લાગી પડે છે ત્યારે અજ્ઞાનીઓને જ્ઞાન અર્પવા ટળવળતા મુસાફરીને માગમાં સ્થિર કરવા, ક ંજુસ અને લેાભીયા ધનીકાને ઉદાર બનાવવા, અખૂટ લબ્ધિભંડાર, અપૂર્વ કલાનિધાન એવા કાઈ દિવ્ય સંતની ઝંખના જનતામાં રહેજે ઉદ્ભવે છે. ખરેખર ! પ્રાતઃ કાળમાં મંગળરૂપ નામનું સ્મરણ કરવા, જોખમીપથમાં જીવનને નિરાબાધ વહાવવા, વિપત્તિઓનાં અચાનક સાંપડતાં સગામાં સ૫ત્તિની સરિતાને નિહાળવા, નિરાશા અને ભયથી ઉદ્દભવેલ વિકટ વિવલતાને ટાળવા તેમજ ક્ષણિક પદાર્થોનાં માહને ત્યાગી આત્મિક શાશ્વતતત્ત્વને ગવેષવા, તેજોમયી અવતારી મહાત્માઓની પળે પળે આવશ્યકતા છે. કારણ નિગ્રંથ મહર્ષિઓનાં પુનિત પનાતાં પગલાં ભાવિકજનેાનાં ગૃહાંગણની ભૂમિને પુણ્યભીની બનાવે છે.
સાચુ કહીએ તે અજ્ઞાન ખીણમાં લટકતા સામાન્ય જતેને સત્ય-પ ંથે દોરવા માટે, વસ્તુને યથાર્થ સ્વરૂપે જાણનાર જ્ઞાન શિખરે ચઢેલા સજ્જન સતાજ સામર્થ્ય ધરાવે છે, તેજ હેતુથી ભગવાન મહાવીરની સુવિશુદ્ધ પાટે, ગણધર ભગવાન સુધર્માં સ્વામિથી અવિચ્છિન્નપણે પર ંપરાગત, જે ધણા ધણા અખંડ ચારિત્ર ધારી ધ રધર વિપુલ શક્તિ અને જ્ઞાનને ધરાવનારા જિનશાસન રૂપ મહેલમાં