________________
શિખર
[ ૨૦૧
મહાન ઉપકારી બીજા કાણુ હોઇ શકે? તે વખતના કરેલ ઉપકારને અદ્યાધિ તેઓ ભૂલ્યા નથી પોતાના તરફથી બહાર પડેલી ખારવ્રતની ચાપડીમાં પેાતાના હૃદયમાં રહેલા ઉપકારના પ્રતિબિંબ તરીકે ચરિત્રનેતાની સુંદર પ્રતિકૃતિ મૂકી કૃત ઉપકારને મર્યાં છે.
કડી પ્રતિજ્ઞા
મુંબઈથી ચરિત્રનેતાના વ્યાખ્યાતા સાંભળવા જૈના ધણી સંખ્યામાં આવતા. શેઠે નગીનભાઇ સૌની ભાવભીના હૃદયથી ભક્તિ ખજાવતા,
આ રસમય પ્રવચને શ્રવણ કરી મુંબઇ જતી જનતા અન્ય જતેને તે વ્યાખ્યાનાના અપૂર્વ લાભ લેવા ખેંચી લાવતી, આ વૈરાગ્યમય પ્રવચનથી એક સમૃદ્ધ સગૃહસ્થ શ્રીયુત્ માહનભાઈનુ હૃદય રંગાયું અને પૂર્ણ શ્રદ્ધાથી અને ભાવ ભર્યો હૃદયથી દુનિયાના ક્ષણિક અને તુચ્છ પદાર્થોના માહ ઉતારી પેાતે લગભગ ૫૫ વર્ષની ઉમ્મર હોવા છતાંય સયમ ગ્રહણ કરવાની કામનાવાલા અન્યા, અમુક સમયમાં સયમ ગ્રહણ ન કરૂં તે હએ વિગયને ત્યાગ એવી કરડી પ્રતિજ્ઞા સ્વીકારી ચરિત્રનેતાને જણાવ્યું કે મને સંસારથી ઉદ્ધૃરી સયમ અર્પી એવી વિનતિ કરી. ચરિત્ર વિભુએ ઉદાર વૃત્તિથી તેને જણાવ્યું કે જ્યાં તમારી મનેાઢતા રહેતી હોય જ્યાં સયમ સમતા પૂર્ણાંક પળશે એવી ખાત્રી હોય અને સયમ નિહમાં જરાપણ પ્રતિકુલતા ઉભી ન થાય એવી નિશ્ચલતા હોયતો ભલે તમે સયમ સ્વીકારી. પરન્તુ ત્યાગને અભ્યાસ કરી તમારી શારીરિક સ્થિતિ તપાસેા.
અપૂર્વ સત્કાર—
ત્યારપછી ત્યાંથી આચાર્ય દેવેશ સપરિવાર શાન્તાક્રુઝ, વીરલાપારલા, માહિમ વિગેરે થઇ ભાયખાલા પધાર્યાં, સેંકડાની સંખ્યામાં દેશ દેશના લેકા રંગબેરગી પાધડી પહેરી આવવા લાગ્યા, ચાગ્ય સમયે ત્યાંથી એક ભવ્ય સામૈયુ નીકલી ઝવેરીબજાર, કાલબાદેવી, પાયતી,