________________
૭૦ ]
કવિકુલિકરીટ
તથા બહાદુર શાસન ઉન્નતિમાં દત્તચિત્ત સ`ધવી જીવાભાઈ પ્રતાપસી આદિ પ્રતિષ્ઠિત ગૃહસ્થા અંધેરીથી ગુરૂદેવની અપૂર્વ વાણી સાંભળવા અત્રે આવતા, ચરિત્ર વિભુનઃ છટાદાર પ્રવચને સાંભળી આનંદ પામતા. તેઓએ અંધેરી પધારવા વિનંતિ કરી તેથી પાતાના અહેાળા શિષ્ય સમુદાય સાથે અદ્ભૂત સ્વાગતથી અંધેરીમાં ગુરૂદેવને પ્રવેશ થયો. હમેંશા વ્યાખ્યાના ચાલુ થયા. અંધેરીમાં રહેલું મિથ્યાત્વ અંધકાર દૂર કરી અજવાળી પુરી કહેવાય તેવું બનાવ્યુ',
મહાન ઉપકારી કાણ ?—
-
શેઠ જીવાભાઇ પ્રતાપસીને તે સાચા સુવિહિત અને શાસ્ત્રાનુસારી ઉપદેશક ગુરૂના બેગ અનેરો પ્રકાશ પાડનારા નીવડયા, નિઃસ્પૃહી અને ત્યાગાપદેશક ગુરૂએની પ્રભા છાયા અને છાપ જનતાને વૈરાગ્યભાવ પ્રતિ ખેંચે છે, ચરિત્ર નાયકના રાધનપુર થયેલ ચાતુર્માસ વખતે થાડા પરિચયથી પણ તેની વિદ્વતા આદિ ગુણેથી અનુભવી અન્યા હતા, પણ અંધેરીમાં ચાલતા પ્રવર્ચનાથી વિશેષ ધર્માંચુસ્ત અને શ્રદ્ધાળુ બન્યા. ત્યાગ મા પ્રતિ આદર થાય, જીવન આદર્શ અને એ હેતુથી અનેક ધર્મ પ્રતિજ્ઞાએ સ્વીકારી. ચિરવિભુના ઉપદેશથી સાચા યાગીએ પ્રતિ ઘણાજ આદરવાળા અન્યા. સંયમ એ આરાધ્યતમ અનુષ્ઠાન છે, જ્યાં સંયમને આદર નથી, ત્યાગની ભાવના નથી અને ત્યાગીઓ પ્રત્યે બહુમાન નથી ત્યાં જૈનત્વ પણ ક્રમ ટકી શકે ? પોતે કર્મની પ્રાબલ્યતાથી સયમ લેવાને અસમર્થ હાઈ સયમ લીપ્સને ભૂરિભૂરિ વંદન અનુમેાદન અને અભિનંદન આપવુંજ જોઈએ. સંસાર વિરક્ત બનેલાઓના ત્યાગ પંથમાં આવતા વિઘ્ન કટકાને વિદારવા સમર્થએ અને ધર્મનિષ્ઠાએ મદદ આપવી, પ્રાપ્ત સયમનુ` રક્ષણ કરવું' એ વિગેરે . તેએ સારીપેઠે સમજ્યા. ધર્મચુસ્ત બન્યા, ચરિત્રનેતાના અમાપ ઉપકાર માનવા લાગ્યા. ખરેખર જીવનને ઉજ્જવલ બનાવવા સાથે ઉન્માથી અટકાવી સન્માર્ગીમાં સયાજે તેના જેવા