SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ] કવિકુલકિરીટ ભુલેશ્વર વિગેરે ભવ્ય લત્તામાં ફરી ગાડીજી ઉતર્યું હતું. રસ્તામાં ચરિત્રવિભુના સાચા મોતીથી, અક્ષતથી અને ગુલીએથી સ્થળે સ્થળે અપૂર્વ સત્કાર કરવામાં આવતા હતા. ચિરત્રનેતા પણ ગભાર વદનથી નમતા ઝુ'કતા ભક્તગણને ધર્માંલાભના અપૂર્વ આશિર્વાદ આપતા. મુંબઇની મેાલી, વિલાસી અને આનંદધેલી જનતામાં આચાર્યશ્રીના આગમનથી હતા પાર રહ્યો ન હતા. સ્થળે સ્થળે ધ્વજા, તારણ, લખેલ ખેથી શહેરના લત્તાને શણગારવામાં પણ આવ્યા હતા. સામૈયુ આવતા પહેલા ઉપાશ્રય ચીકાર ભરાઇ ગયો હતા. મહારાજશ્રીએ ખુલંદ અવાજથી મોંગલાચરણ કરી લગભગ એ કલાક સુધી લાંબુ પ્રવચન કર્યું હતું.. ત્યારબાદ હમેશ ગિનેતાની અવિચ્છિન્ન પ્રભાવિક દેશના વહેવા લાગી. ઘણા માણસોએ વિવિધ પ્રશ્નો કરી પોતાના સંશય ટાળ્યા, અનેકાએ ધમ પ્રતિજ્ઞા સ્વીકારી, દેશના સાંભળવા વિરાટ જનતા જામતી, ગોડીજીના વિશાળ હાલ હોવા છતાં માંડા આવનારને દાદર પકડી ઉભા રહેવું પડતું. ટુકમાં સરિપ્રવરની સૌમ્ય રસ પાષક દેશના, શાંત પ્રકૃતિ સૌને અત્યંત રૂચીકર બની. કર્મના કડવા અનુભવ— કર્માં અખિલ જગજ તુએને અવનવા ખેલા અનુભવાવે છે, કયા સમયે કાને કેવા મીઠા અગર કડવા અનુભવ કરાવશે એ અકલ્પ્ય છે. ભલે ત્યાગાશ્રમની પરાકાષ્ટાએ પહેાંચી નિદોષ જીવન ગુજારનાર મહાત્મા હોય કે દુન્યવી પદાર્થાના વ્યામાહની જાજવલ્યમાન ભિટ્ટમાં ખળતો-જળતો ભલે સામાન્ય મનુષ્ય હાય, સૌ કાઇને તે પોતાના અજબ પ્રભાવ ચખાડેજ છે. પરન્તુ મહાત્માની મનેવૃત્તિ અજબ સહિષ્ણુતા અને તે કર્માંના સામનેા કરવાની જાદુઇ શક્તિ અકલિત હે.ય છે. એટલે તેએ આવી વિપત્તિઓને સંપત્તિ માની આનંદપૂર્ણાંક ભેટે છે,
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy