________________
સરિશેખર
[ ૨૬૩ એક માઈલ દૂર ભવ્ય સામૈયુ લઈ આવી લાગ્યા. પ્રથમ હરિપુરા સંધ તરફથી શેઠ. નાનચંદ કીકાભાઈ સામયુ લઈ આવ્યા હતા. તે પછી ગોપીપુરાથી અનેક સાંબેલાઓથી શોભતું સામૈયું આવી પહોંચ્યું હતું. તે શહેરના ભવ્ય લત્તામાં ફરી ગોપીપુરા નેમુભાઈની વાડીના ઉપાશ્રય આવ્યું હતું. ત્યાં વિશાળ હેલમાં પૂ. આચાર્યશ્રીએ લગભગ બે કલાક સુધી લાંબુ પ્રવચન આપ્યું હતું. આજ્ઞા કેમ આપે ? –
જે પુણ્ય વ્યક્તિઓને કારમા સંસારથી વિરકતા જાગૃત થઈ હેય, સંસાર ત્યાગી બની આત્મકલ્યાણ સાધવાની સુપળ ઝંખતી હોય તેવી વેરાગી વ્યક્તિને સંસારનિવાસમાં દિવસ પસાર કરે વ્યર્થ જેવો અને કલાકે દિવસ જેવા લાંબા તેમજ ભયાવહ ભાસે છે. જેમ ડોકટરનું દક્ષતાથી અપાયેલ એકજ ઈજંકશન નસેનસમાં લોહીના બિન્દુઓમાં વ્યાપક બની ઝટ કસર કાઢી અસર કરે છે. તેમ સુગુરૂના સુવચન અને સુબોધ જેઓના આત્મામાં પ્રતિબિંબિત થયા હોય તે પુણ્યવતિને સંસાર ત્યાગવાની ભાવના ઉગ્ર અને વેગવતી બને છે. સુરતના પ્રથમ ચાતુર્માસમાં આચાર્યદેવની વૈરાગ્યમય વાણી સાંભળી સંસારવિમુખ બનેલા મારતર છગનલાલ વૈરાગ્યરસથી ઘણાજ ભીંજાયેલા હતા. અપૂર્વ સંયમની આરાધને હું ક્યારે કરીશ? આ કારમે સંસાર કયારે ત્યાગીશ? આ ભાવનામાં લગભગ એકવર્ષ વ્યતીત થયું. પરંતુ તેઓના દાદી (બાપનીમા) વૃદ્ધ હતા અને કમાઉ પુત્ર એટલે તેને એકાએક મોહ છોડી સંયમ સ્વીકારવાની આજ્ઞા કેમજ આપે? કે પૂ. વિજયકમળસૂરિજી મહારાજ વૈશાખ માસ પહેલા દીક્ષા ન લેવાય તે ત્રણ વિનયને ત્યાગ તથા સચેટ વૈરાગ્યનો ઉપદેશ સ્વર્ગે સીધાવ્યા પહેલા આપીજ ગયા હતા. ટુંક પરિચય–
માસ્તર છગનલાલ ગુલાબચંદ બાલવયથી સુસંસ્કારથી એપા