________________
૨૬૯ ]
કવિકુલકિરીટ પ્રકાશી શકતા ન હતા. તે હવે ફાવી જશે, પણ શું થાય? આયુબળથી ક્ષીણ થનારને કેણ રેકી શકે છે? બળવાને કે નિબળોને શ્રીમંતને કે કંગાળને રાજેશ્વરોને કે મંત્રીને. ગીશ્વરને કે ભેગીશ્વરને કાળને બેલ (ઘંટ) વાગતા તૈયાર થવું જ પડે છે. અગ્નિસંસ્કારની ક્રિયા
આ કારમા સમયે તારદાર, માણસાર આ દુઃખદ સમાચાર સાંભળી આજુબાજુના ગામના તથા મુંબઈ, સુરત વિગેરે દૂરદૂરથી હજારે શ્રાવકે આવી લાગ્યા હતા. ઉપસ્થિત મુનિમંડળ યા શ્રાવકના મુખ ઉપર અને હૃદયમાં ક્ષણભર અવાગ્યે દુઃખને અનુભવ થશે. સૌ સૌ પિતાપિતાની ક્રિયામાં ગુંથાયા. પ્રાત:કાળ થતાં પૂજ્યશ્રીના પવિત્ર દેહને સ્નાન વિલેપન કરી રાહેરાત કરેલી પાલખીમાં પધરાવવામાં આવ્યા હતા.
ભારે ઠાઠમાઠથી હજારે માનવસાગરની મેદની વચ્ચે સહુ કોઈ મનને દઢ કરી સરિશેખરના પુણ્ય દેહને ચંદનના કાષ્ટોથી અગ્નિ સંસ્કાર કર્યો. અને તે સમયે પણ તેઓના પુણ્યની અજબ પ્રભા ફેલાણ. નિર્ણય કર્યો–
તેઓશ્રીન કાળધર્મ બાદ ઘણાઓએ તપશ્ચર્યા કરવાની, શુભ કાર્યોમાં અમુક દ્રવ્યો વાપરવાની, સામાયિકની વિગેરે ભિન્ન ભિન્ન પ્રતિજ્ઞા લીધી. જલાલપુરના ધર્મનિક સંઘે મહારાજશ્રીને અગ્નિ સંસ્કારનાં રથાને ચિરસ્મરણતા માટે સ્તુપ તથા પગલાં અને ગામમાં દેરાસર પાસે છત્રી તથા મૂર્તિ બનાવવાનો નિર્ણય કર્યો. જીવતી જાગતી કીતિ–
સુરિશેખરજગની મુસાફરીથી સીધાયા પરંતુ તેઓશ્રીની ઉજવલ કીર્તિ અને નિર્મલ થશેદેહતા જીવતી જાગતી છે. સુગંધીવાળું પુષ્પ ખુલ્યું ફાવ્યું અને ખીલ્યું. ચારે તરફ સૌરભ પ્રસારી, જનતાની ઘણેજિયને