________________
શિખર
[ ૨૫૯
વિજયદાનસૂરિજી મહારાજના વિદ્વાન અને અનુભવી શિષ્ય રત્ન મુનિરાજ શ્રી મ`ગળવિજયજી મહારાજ તથા મુનિરાજ શ્રી મેઽવિજયજી મહારાજ તથા રિશનેતાના બહાળા શિષ્ય પરિવાર તત્પર હતા.
આત્મદશાની પરિણતિ,: આવશ્યકક્રિયાની આરાધનામાં અપ્રમત્તતા ગુણાને ગ્રહણ કરવાની સરળતા ગમે તેવા સંજોગામાં સ્પષ્ટ અને સત્યવચન વદવાની વીરતા જળહળતી હતી. વિરોધીઓના આક્રમણ સમયે ધર્મ સંરક્ષણની ધીરતા અને સહિષ્ણુતા આદિ ગુણા શિખરમાં વૃદ્ધાવસ્થા અને શરીરશક્તિની ક્ષીણતામાં પણ મંદ નહોતા થયા,
દીપક મુઝાયા—
સ`વત ૧૯૮૩ ના મહા વદી ૬ ના પ્રાતઃકાલે રિશેખરના પુણ્ય દેહે વ્યાધિ વધવા લાગ્યા. હલનચલનની શક્તિ મંદ પડી, પરન્તુ સમાધિ અને આત્મચિ ંતન વધતું ગયું. નિકટવર્તી સાધુવૃન્દ ચિંતાતુર બન્યા, પણ રિશેખરનું વદન વિકસ્વર અને સતેજ જણાવવા લાગ્યું. ધ નિધાન નાશ થતું હાય એ પુણ્ય મહાત્માના હંમેશને માટે વિયેાગ થતા હાય ત્યારે કાને ખેદ ન થાય? તે પુણ્યસ્મૃતિના આશ્રિતોને શાકસાગરમાં ડુબકી મારવી પડે છે, પરન્તુ નિધાન ઉચ્ચ અ અને પવિત્ર હાઇ જ્યાં જાય ત્યાં પૂળવાનું રતવાવાનું અને અમૂલ્ય મનાવાનુ એટલે ગુમ થતા ધર્મ નિધાનને પોતાને શાના ખેદ હોય ?
રિશેખર આત્મસાધના સાધક ધર્મપ્રવૃત્તિમાં પરાયણ બન્યાં, જગતના દીપક આજે ઝાંખા પડે છે. પ્રકાશમાન ઉદિત ભાનુને કાળાં કાળાં વાદળાં ઘેરા ધાલી જીલ્લામધીમાં સપડાવે છે, એજસ્વી ચન્દ્રકાન્તમણિ પેાતાના પ્રકાશને સમેટે છે, અહાહા કાળની અકળ ઘટમાળા કાને મૂકે છે? બેશરમ અને નિષ્ઠુર બની યોગીશ્વર સુશિખરને રાતના આઠ વાગે તે કાળની અઘટ્ટ માળાએ નામશેષ કર્યાં. મહાત્માની જવલત પ્રભાથી અધમીએ અને શાસનદ્રોહી પાતાની મનઘડત કલ્પનાઓને