________________
સરિશખર વસ્થાના કારણે તેમની સેવાની ખાસ ઉત્કૃષ્ટ અભિલાષાથી પિતે જુદુ ચેમાસુ નહિ કરતા ગુરૂ નિશ્રામાંજ નિવાસ ઈચ્છતા. ગુણી અને વિનીત શિષ્યો તારક અને અગણ્ય ઉપકારી ગુરૂદેવની નિશ્રામાંજ નિવાસ ઝંખે છે. તેમાં જ પિતાના આત્મગુણોનીજ ઉન્નતિ અને વિકાસ માને છે. ખંભાતના ચાતુર્માસમાં ચરિત્રનાયકે શાસનધગશથી શાસનની અજબ પ્રભાવના જાહેર ભાષણોથી ફેલાવી જૈનેતરે ઉપર પણ ઘણે પ્રકાશ પાડયો.
આચાર્ય દેવેશે ચાતુર્માસ બાદ અત્રેથી વિહાર કર્યો, જનતાને આવા અણુમેલ મહાત્માના દર્શન અને વાણીને વિરહ ઘણોજ ચાલ્યો. પરંતુ સાધુ મહારાજે પિતાને આચાર ચૂકતા નથી અને શ્રદ્ધાળુ ભક્તિ પોતાની ફરજ અદા કરવાનું ચુકતા નથી. કારણ કે કહ્યું છે કે
વહેતા પાણી નિર્મળા, બધા ગંદા હોય;
સાધુ તે ફિરતા ભલા, ડાઘ ન લાગે કેય. ઉપરના દુહાને ધ્યાનમાં રાખનારા સુવિહિત મુનિવરે ખાસ અનિવાર્ય કારણે સિવાય એક ઠેકાણે વધુ રહેતા નથી એ હેતુથી ત્યાંથી વિહાર કરી આચાર્ય મહારાજશ્રીની સાથે ચરિત્રનેતા અને કેને વાણું સુધા પીલાવતા વતરા, વડોદરા, બેસ્સદ આદિ ગામમાં વિચર્યા. આ પ્રદેશની જનતાને પ્રથમ ધર્મ ઉપદેશના સિંચનથી જે જાગૃત બનાવી હતી, કારણે આ પ્રદેશની તે પાછી સુષુપ્તિ અવસ્થામાં ન આવી ગઈ હોય તે ઉપદેશધારાથી સેવાભાવી જનતાને ઉન્નિદ્ર બનાવી. ખેતરમાં ધાન્ય વાવ્યા પછી ખેડુતે તેની પુનઃ પુનઃ તપાસ કરે છે કે ખેતીની મહેનત નિષ્ફળ નથી ગઈ ને ? તેમ ચરિત્રનેતા ચતર જીલ્લાના ગામમાં વિચરી પ્રથમ વાવેલ ધર્મબીજની ફળભૂત ખેતી નિહાળવા લાગ્યા જાહેર પ્રવચનથી સતત પ્રવૃત્તિથી કાંઈક આવેલી મન્દતાને નિરસન કરી પ્રજામાં નવચેતન્ય સરયુ.