________________
*
૨૦૦ 1
કવિકુલકિરીટ
પ્રભાવનાની જવલંત ભાવના પુર વેગે ઉભરાતી હોય તે પરમ કલ્યાણક માદક મહાત્માએ શાસન સેવાને સમય સલબ્ધ થતા કટિબધ્ધ રહેજ છે. વિપુલજ્ઞાન, બળ અને ઓજસ્વિતાના બળને ફારવી શાસનદ્રોહીઓને શાસનરાગી ખનાવે છે. ડભાઈના ચાતુર્માંસમાં રિશેખરની સેવામાં રહેલ અનેક મુનિમહારાજાએ પણ આ ગ્રન્થ પ્રકાશનથી ચરિત્રનેતાની અપૂર્વ શક્તિ જોઈ પ્રશંસાના વરસાદ વરસાવ્યેા. અત્રેથી ગુરૂદેવની સુશ્રુષા અને આજ્ઞાને પાલન કરતા, અનેક દુરાગ્રહી આત્માઓને ઉપદેશદ્રારા સરલાશયી અને ધર્માનુરાગી બનાવતા, ચરિત્રનેતા ડભાઈની આસપાસ ગામડામાં વિચર્યાં. દરેક સ્થળે જાહેર ભાષણ આપવા માટે ગુરૂદેવની આજ્ઞા થતા ઉત્સાહી રહેતા,
નડા ગામમાં વૈશ્વિક લેાકેાની સભામાં જઇ જૈન ધર્માંની સત્યતાનું પિંડીમ વગાડી જૈન ધર્મની વિજયપતાકા ફરકાવી હતી. ગ્રામાનુગ્રામ વિહાર કરી ઉપદેશ મેથી ભવ્ય કૃષિવલાને સંતુષ્ટ કરતા, સૂરિશેખર સહુ ચરિત્રનેતા ખંભાત શહેરની જૈન જનતાના અત્યાગ્રહથી ભવ્ય સ્વાગત પૂર્ણાંક ત્યાં પધાર્યાં, અને ૧૯૭૬ નું ચાતુર્માંસ ખંભાતમાંજ કર્યું,
પૂર્વની આસ્વાદાયલી ખાદ્યચીજ પુનઃ સ્મરણપથમાં આવે છે વીસરતી નથી પણ તેમ પહેલાના ચાતુર્માસમાં રિશેખરના પરિચયમાં તેમની શાન્ત અને નિર્દોષ પ્રકૃતિના પ્રભાવમાં અત્રેની જનતા આકૉયેલીજ હતી. એટલે વ્યાખ્યાનામાં જનતા ઉભરાય અને ધર્મપ્રભાવનાએ કરવામાં ઉત્સાહી રહે એ સ્વભાવિક છે.
વિશ્વોપકારી ચરિત્રનાયક પણ અત્રે ગુરૂઆજ્ઞાને શિરસાવદ્ય રાખી વ્યાખ્યાનામાં એધક શૈલીથી જૈન ધર્મના તત્વને વિવેચી જનતાને હૃદયવેધક ઉપદેશ આપી દૃઢ મૂલ બનાવતા. ખંભાત આખુ વ્યા વાચસ્પતિજી મહારાજના વ્યાખ્યાનમાં તમેળ બન્યું. અનેક પ્રકારની ધમ પ્રતિજ્ઞાઓથી જનતા ઉપર અસાધારણ ઉપકાર કર્યાં. ચરિત્રનેતાને અનેક સ્થળેાથી ચાતુર્માસ માટે વિનતિ હતી, પરન્તુ ગુરૂદેવની વૃદ્ધા