________________
શિખર
[ ૧૨૭
tr
જવાબ તો ઠીક આપ્યો પણ એ પાઠ યા શાસ્ત્રમાં છે ? તુરતજ ચરિત્રનેતાએ લાકપ્રકાશ નામના ગ્રન્થમાં નીચે મુજબના પાઠ બતાવ્યું. " निगोदेऽपि द्विधा जीवा स्तत्रैके व्यावहारिकाः । व्यवहारादतीतत्वात् परे चाव्यवहारिकाः ॥ ૬ ॥ सूक्ष्मान्निगोदतोऽनादे र्निर्गता एकशोऽपि ये । કૃાત્રિવ્યવહારનું પ્રાપ્તાì વ્યાવાજા: ॥ ૬૪ || सूक्ष्मानादिनिगोदेषु यान्ति यद्यपि ते पुनः । ते प्राप्तव्यवहारत्वात् तथाऽपि व्यवहारिणः ॥ ६५ ॥ कदापि ये न निर्याता बहिः सूक्ष्मनिगोदतः । अव्यवहारिकास्तेस्युर्दरी जाता मृता इव ॥ ६६ ॥” ફ્રી...હૈં... મુદ્રિત હોજ પ્રારા પત્ર 9T
આ પાઠ અને તેનું વિવેચન કરવાની અજબ કુશળતા જોતાવેંતજ શ્રી વલ્લભવિજયજી ધણા આશ્ચય ચકીત અને હર્ષોંગરકાવ થયા, અને તાજુબ થઇને તારીફ કરવા લાગ્યા, ન્યાયના કઠીન અભ્યાસની સાથે અવસર મળતાં સિદ્ધાન્તોનું અવલાકન અને તેના પાટાને સ્મૃતિપથમાં રાખવા એ તમારી મતિબહુલતાને આભારી છે.
કેટલીક વખત પોતાની મતિની ખીલવટ માટે તે પૂર્વ પક્ષ કરીને ઉત્તરપક્ષને નિરસ્ત કરતા અને ઉત્તરપક્ષ ગ્રહીને પૂર્વ પક્ષને તાડતા, આવા વાદ મડપ ગુપ્ત રીતે બુદ્ધિના વિકાશ માટે ઉભા કરતા, સાથેના સાધુઓ પણ આ જોઇ ધડીભર હેરત થતા, આ ઉપરથી હવે એટલુંજ જણાવવા માગીએ છીએ કે આપણા ત્રિનેતા ખાલવયથી પોતાની પ્રતિભાને અજબ પ્રકાશ પાડતા આવ્યા છે.
ન્યાય શાસ્ત્રની નિપુણતા નીહાળી એક વખત મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજે પ્રેમભર્યાં હાદ વચનેાથી આપણા ચરિત્રનેતાને જણાવ્યું કે ઘણા વ્યવસાયના કારણે ન્યાય શાસ્ત્ર અવલેાકવાના અવસર મને અદ્યાવધિ ઉપલબ્ધ થયા નથી પણ તમારા ન્યાયના અભ્યાસથી